સની લિયોનની આવનારી ફિલ્મ વન નાઈટ સ્ટેન્ડના હોટ ફોટો
સની લિયોની હાલમાં ટીના અને લોલો અને બેઇમાન લવના જેવી ફિલ્મોના શૂંટિગમાં વ્યસ્ત છે અને સાથે સાથે તેની નવી આવનારી ફિલ્મ છે વન નાઈટ સ્ટેન્ડ જેના ફોટો હમણાં જ બહાર આવ્યા છે.
હાલમાં સની લિયોનને બોલિવૂડમાં ખુબ જ સારી ઓફર મળી રહી છે. હમણાં થોડા દિવસ પહેલા જ આમીર ખાને સની લિયોન ને દંગલના સેટ પર બોલાવી હતી અને તેની સાથે ઘણી ચર્ચા પણ કરી હતી. એટલું જ નહી પરંતુ બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન ની આવનારી ફિલ્મ રઈસમાં પણ સની લિયોન આઈટમ સોંગ કરવાની છે.
ફિલ્મ વન નાઈટ સ્ટેડમાં તમને સની લિયોનનો સેક્સી અવતાર જોવા મળશે. તો જુઓ ફિલ્મ વન નાઈટ સ્ટેન્ડ માં સની લિયોન નો સેક્સી અવતાર...

વન નાઈટ સ્ટેન્ડ
આ ફિલ્મમાં હોટ કીસ્સિંગ થી લઇને બેડ સીન સુધીનું બધું જ છે.

વન નાઈટ સ્ટેન્ડ
સની લિયોન ના કેહવા મુજબ વન નાઈટ સ્ટેન્ડ એક ગંભીર ફિલ્મ છે.

વન નાઈટ સ્ટેન્ડ
આ ફિલ્મમાં સની લિયોન સાથે તનુજ વિરવાની લીડ રોલમાં છે.

વન નાઈટ સ્ટેન્ડ
સની લિયોનના કેહવા મુજબ વન નાઈટ સ્ટેન્ડ માં સેક્સ સિવાય પણ બીજું ઘણું બધું જોવાલાયક છે.

વન નાઈટ સ્ટેન્ડ
સની લિયોન ની છેલ્લી ફિલ્મ મસ્તીજાદે કઈ ખાસ કમાલ બતાવી શકી નહી.

વન નાઈટ સ્ટેન્ડ
વન નાઈટ સ્ટેડ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે. જેની સ્ટોરી ભવાની અયેરે લખી છે.

વન નાઈટ સ્ટેન્ડ
આ ફિલ્મ રોમેન્ટિક ડ્રામા તો છે જ પરંતુ તેમાં ભરપુર અંગ પ્રદર્સન પણ જોવા મળશે.

વન નાઈટ સ્ટેન્ડ
ધણા ફિલ્મ ડાયરેક્ટરો અને એડ નિર્માતાઓ પોતાની ફિલ્મો અને પ્રોડેક્ડનું પ્રમોશન સની લિયોની જોડે જ કરાવવું પસંદ કરે છે.

વન નાઈટ સ્ટેન્ડ
સની લિયોન ની આવનારી ફિલ્મ વન નાઈટ સ્ટેન્ડ માં બોલ્ડ સીનની ભરમાર છે.

વન નાઈટ સ્ટેન્ડ
ફિલ્મનું ટ્રેલર ખુબ જ હોટ દેખાઈ રહ્યું છે.

વન નાઈટ સ્ટેન્ડ
બસ, હવે જોવાનું એટલું જ છે કે સની લિયોનની આ ફિલ્મ કંઈક કમાલ કરી શકે છે કે નહી.

વન નાઈટ સ્ટેન્ડ
ફિલ્મ વન નાઈટ સ્ટેડમાં તમને સની લિયોનનો સેક્સી અવતાર જોવા મળશે

વન નાઈટ સ્ટેન્ડ
વન નાઈટ સ્ટેન્ડ જેના ફોટો હમણાં જ બહાર આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
