સન્નીએ મેક્સિકોમાં કરી વૅકેશનની Romantic ઉજવણી : જુઓ તસવીરો
મુંબઈ, 12 જાન્યુઆરી : ભારતીય મૂળના કૅનેડિયન અભિનેત્રી સન્ની લિયોન બૉલીવુડમાં પગ સ્થાપિત કરવામાં સફળતા મેળવ્યા બાદ આજકાલ નવી-નવી ફિલ્મોની ઑફરો મેળવતા થઈ ગયાં છે, તો બીજી બાજુ તેઓ અંગત રીતે પણ પરિવાર સાથે દરેક પ્રસંગ ઉજવવાનું નથી ચૂકતાં.
તાજેતરમાં સન્ની લિયોન પોતાના પરિવાર સાથે મેક્સિકો ગયાં. વૅકેશનની ઉજવણી કરવા માટે સન્ની લિયોન પતિ ડૅનિયલ વેબર ઉપરાંત પરિવારના અન્ય સભ્યો સાથે મેક્સિકો પહોંચ્યા હતાં. મેક્સિકોમાં સન્નીએ ખૂબ જ મસ્તી કરી અને ક્વૉલિટી સમય પસાર કર્યો.
નોંધનીય છે કે સન્નીએ ભારતમાં બિગ બૉસ સાથે અભિનય અને જિસ્મ 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું, પરંતુ તે વખત સુધી તેઓ માત્ર સેક્સ સિમ્બૉલ તરીકે જ ઉપયોગ કરાતા રહ્યાં. ગત વર્ષે એટલે કે 2014માં એકતા કપૂરે સન્નીને મોટું બ્રેક આપ્યું. રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં એકતાએ સન્નીને લીડ રોલ આપ્યો અને આ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ. એટલુ જ નહીં, ફિલ્મના ગીતો પણ હિટ રહ્યાં અને રાગિણી એમએમએસ 2 બાદ સન્ની લોયન બૅબી ડૉલ ગર્લ તરીકે જાણીતા બન્યાં છે.
ચાલો બતાવીએ સન્ની લિયોનનું હૉટ વૅકેશન સેલિબ્રેશન :

મેક્સિોમાં સન્ની
સન્ની લિયોને તાજેતરમાં ક્રિસમસ વૅકેશનની ઉજવણી મેક્સિમો ખાતે કરી.

પરિવાર સાથે
સન્નીલિયોને પોતાના પરિવાર સાથે વૅકેશનની ઉજવણી કરી હતી

પતિ ડૅનિયલ
સન્ની લિયોનના સેલિબ્રેશનમાં તેમના પતિ ડૅનિયલ વેબર પણ હતાં.

કૅનકન ખાતે સન્ની
સન્ની લિયોન મેક્સિકોમાં કૅનકન ખાતે ઉજવણી કરતા જણાય છે.

ખુશખુશાલ સન્ની
વૅકેશનના સેલિબ્રેશન દરમિયાન ખુશખુશાલ સન્ની લિયોન.

સાથ-સાથ
સન્ની લિયોન મોટાભાગે પોતાના પતિ ડૅનિયલ વેબરને સાથે રાખે છે.

બીચ પર મસ્તી
મેક્સિકો ખાતે બીચ પર સન્ની લિયોને મૅક્સિમમ રોમાંટિક રીતે રજાઓની ઉજવણી કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
