Must Watch : રાગિણી એમએમએસ 2 ટીઝર આઉટ : ધ વિંટર ફિયર ગેટ્સ સેક્સી
મુંબઈ, 13 સપ્ટેમ્બર : આખરે રાગિણી એમએમસ 2નું ટીઝર આઉટ થઈ ગયું અને જેવી આશા હતી તેમ ફિલ્મ ખૂબ સેક્સ સીન્સ તથા ઇંટીમેટ સીન્સથી ભરેલી છે. ટીઝર પણ એ જ સુચવે છે. સાત મિનિટના વીડિયોની શરુઆત જ સન્ની લિયોનના બાથિંગ સીન સાથે થાય છે. વીડિયોમાં તેમને ફુવારા નીચે બૅકલેસ થઈ સ્નાન કરતાં દર્શાવાયાં છે. પછી ટીઝરમાં કેટલાંક ભયાનક સીન નંખાયા છે, જ્યારે ટીઝરના અંતિમ શૉટમાં ફુવારા નીચે સન્ની લિયોન કોઈની સાથે ઇંટીમેટ છે અને તે પછી બિકિની પહેરી સ્વિમિંગ કરતાં નજરે પડે છે.
એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમસ 2 ફિલ્મના આ ટીઝરમાં વચ્ચે લખેલું આવે છે ‘ધ વિંટર ફિયર ગેટ્સ સેક્સી' તથા છેલ્લે લખેલું આવે છે ‘ગ્રૅબ ઍ બાઇટ ઑફ સન્ની'. સરવાળે જોઇએ તો રાગિણી એમએમસ 2માં પ્રચુર સસ્પેંસ તથા સેક્સનો તડકો લગાવાયો છે. સન્ની લિયોન ખૂબ જ સુંદર લાગે છે, જ્યારે ફિલ્મના બીજા અભિનેત્રી સંધ્યા મૃદુલનો ચહેરો ક્લીયર નથી કરાયું. ફિલ્મ 17મી જાન્યુઆરી, 2014ના રોજ રિલીઝ થવાની છે.
સને 2011માં આવેલી રાગિણી એમએમએસની સિક્વલ રાગિણી એમએમએસ 2 ફિલ્મનું ટીઝર રાગિણી એમએમએસના સીન સાથે શરૂ થાય છે. વીડિયોમાં પાછળથી અવાજ આવે છે કે વાર્તા જ્યાંથી શરૂ થઈ હતી, ત્યાંથી જ શરૂ થશે. ફિલ્મના દિગ્દર્શક ભૂષણ પટેલ છે.
હવે તસવીરો સાથે જુઓ રાગિણી એમએમએસ 2 વિશે અને વીડિયોમાં છેલ્લે માણો સ્નાન કરતાં સન્ની લિયોન :

સન્ની-સંધ્યાનું લિપલૉક
ફિલ્મનું ટીઝરઆઉટ થતા પહેલા સન્નીએ ટ્વિટર પર લખ્યુ હતું -રાગિણી એમએમએસ 2માં મેં ટેલીવિઝન અભિનેત્રી સંધ્યા મૃદુલ સાથે ખૂબ જ હૉટ ઇંટીમેટ સીન્સ આપ્યાં છે. આ સીન કરતાં મજા પડી. મને લાગે છે કે આ સીન્સને લોકો જરૂર પસંદ કરશે.

લેસ્બિયન એમએમએસ
સન્નીની આ હૉરર ફિલ્મ લેસ્બિયન એમએમએસ પર આધારિત છે. નિર્માણ એકતા કપૂર કરે છે. 2010ની હિટ ફિલ્મ રાગિણી એમએમએસની સિક્વલમાં સન્નીએ બૉલીવુડ અભિનેત્રીનો રોલ કર્યો છે.

નો ડબિંગ એટ ઑલ
રાગિણી એમએમએસ 2માં પ્રથમ વાર સન્નીનો અસલ અવાજ હશે. સન્નીએ ફિલ્મમાં કોઈ પણ સીન કરવા માટે ડબિંગનો સહારો લીધો નથી.

જાન્યુઆરીમાં રિલીઝ
રાગિણી એમએમએસ 2 17 જાન્યુઆરી, 2014ના રોજ રિલીઝ થશે.
ફર્સ્ટ લુક ઉત્તેજક
રાગિણી એમએમએસ 2નો ફર્સ્ટ લુક ખૂબ જ ઉત્તેજક છે. વીડિયો ઉપર ક્લિક કરો. ખાત્રી થઈ જશે કે અમે ખોટું નથી કહેતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
