Watch Video : દિલ્હી બાદ હવે ચંડીગઢને લૂંટશે લૈલા
મુંબઈ, 4 એપ્રિલ : સન્ની લિયોન આજકાલ ખૂબ ચર્ચામાં છે અને તેનું કારણ છે તેમનું આયટમ સૉંગ. નવા વર્ષે પોતાના સ્ટેજ શો દ્વારા દિલ્હીને મદમસ્ત કરનાર સન્ની લિયોન ફરી એક વાર લોકો સમક્ષ રૂબરૂ થવા જઈ રહ્યાં છે.

મળતી માહિતી મુજબ આ વખતે સન્ની લિયોન ચંડીગઢ ખાતે પોતાના ડાન્સનો જલવો પાથરશે. આ સ્ટેજ શોની ખાસ વાત એ છે કે સન્ની લિયોન આ વખતે પોતાના શોમાં શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં પોતાના દ્વિઅર્થી આયટમ સૉંગ લૈલા તેરી લે લેગી... પણ રજૂ કરવાનાં છે. કહે છે કે આ આયટમ સૉંગ તેમના શોની યૂએસપી છે.
નોંધનીય છે કે એકતા કપૂર નિર્મિત અને સંજય ગુપ્તા દિગ્દર્શિત ફિલ્મ શૂટ આઉટ એટ વડાલા એટલે કે એસ એ ડબ્લ્યૂમાં પ્રિયંકા ચોપરાનું બબલી બદમાશ હૈ... આયટમ સૉંગ પણ છે, પરંતુ સન્નીનું આયટમ સૉંગ વધુ હૉટ કહેવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ, અનિલ કપૂર, કંગના રાણાવત, તુષાર કપૂર તથા સોનૂ સૂદ લીડ રોલમાં છે. ફિલ્મ આગામી 1લી મેના રોજ રિલીઝ થવાની છે.
<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/9oL8D-fKJ3U" frameborder="0" allowfullscreen></iframe></center>
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
