PICS: સનીનું હ્રદયના ધબકાર વધારતુ આકર્ષક ફોટોશુટ!
સની લિયોને હાલમાં જ ખુબ જ આકર્ષક રંગના વસ્ત્રોમાં હોટ ફોટોશુટ કરાવ્યું છે. સનીનો આ અંદાજ સનીના ફેન્સને ઘણો ગમશે. આ ફોટોશુટમાં સનીની સુંદરતા તેના ફેન્સના હ્રદયના ધબકાર ચુકવી દેશે.
હાલમાં દેશભરમાં તહેવારોની ધૂમ છે. ત્યારે સનીનો આ આકર્ષક અંદાજ તેના ફેન્સને કાયલ કરી દેશે. બોલીવુડ સેલિબ્રિટિઝમાં હંમેશા એકબીજાથી આગળ રહેવાની રેસ જામેલી હોય છે, એ ચાહે કપડા હોય કે પછી ફેશન, એક્ટિંગ હોય કે પછી ફિલ્મો, કે પછી સ્ટાઇલ સ્ટેટસની વાત હોય. સેલીબ્રીટીઝ હંમેશા કઇંક નવુ કરતા રહે છે.
પોર્ન સ્ટારમાંથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર સની લિયોન પણ એક સ્ટાઇલ દિવા છે. સનીના દરેક ફોટોશુટમાં તેનો અલગ અંદાજ જોવા મળે છે. ક્યારેક સ્પોર્ટસ વેરમાં, ક્યારેક બિકીનીમાં તો ક્યારેક સાડીમાં સનીનો કોઇપણ અંદાજ તેના ફેન્સ માટે હંમેશા આકર્ષક રહ્યો છે. સનીએ જીસ્મ 2થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. અને આજે ધીમે ધીમે તે બોલીવુડમાં પોતાના પગ જમાવી રહી છે. તો જુઓ આ તસવીરોમાં સની લીયોનનો આકર્ષક અંદાજ...

સની લિયોન
જાંબલી, લીલા અને લાલ રંગના આ કોશ્ચુમમાં સનીનો આ કામણગારો અંદાજ તમારી આંખને પલકારો નહીં મારવા દે.

Sunny Leone
બેક સાઇડ લાઇટ્સમાં સની લિયોનનો આ અંદાજ ઘણો આકર્ષક લાગી રહ્યો છે.

Sunny Leone
આ તસવીરમાં સની લિયોન સુપર ફ્રેશ લાગી રહી છે.

Sunny Leone
સનીની આ તસવીરમાં સની લિયોનની આંખોના કામણ તમને તેના દિવાના કરી શકે છે.

Sunny Leone
કલરફુલ વેર, વર્કવાળી મોજડી અને ઝુલા પર સની લિયોન ઘણી સુંદર લાગી રહી છે.

Sunny Leone
તો આ તસવીરમાં સની ઘણી ક્યુટ લાગી રહી છે.

Sunny Leone
આ ક્લોઝઅપ તસવીરમાં સની સુપરહોટ લાગી રહી છે.

Sunny Leone
સની લિયોનની આ તસવીરમાં તે અડમાયરેબલ લાગી રહી છે.

Sunny Leone
સનીની આ ઘાયલ કરી દેતી અદાઓ હોશ ઉડાવી શકે છે.

Sunny Leone
સનીના દરેક ફોટોમાં તેની સુંદરતા વધુ સુંદર લાગી રહી છે.

Sunny Leone
અહા...આ ફોટોમાં સનીની સુંદરતા હ્રદયના ધબકાર ચુકવી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
