સની લિયોનીનો આવો બોલ્ડ અવતાર આ પહેલા તમે ક્યારેય નહિ જોયો હોય
અભિનેત્રી સની લિયોનીનો લેટેસ્ટ અને સેક્સી વીડિયો ઈન્સ્ટાગ્રામ પર સામે આવ્યો છે.
અભિનેત્રી સની લિયોનીનો લેટેસ્ટ અને સેક્સી વીડિયો ઈન્સ્ટાગ્રામ પર સામે આવ્યો છે. સની લિયોનીને ઈન્ડસ્ટ્રીમાં બોલ્ડ અવતાર માટે ઓળખવામાં આવે છે. તે ખુદ ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. સની લિયોનીનો બોલ્ડ અવતાર તેની ફિલ્મોમાં પણ દર્શકોએ ખૂબ જોયો છે. તેને લાખો ફેન્સ ઈન્સ્ટાગ્રામ પર પસંદ કરે છે. એક વાર ફરીથી સની લિયોનીનો સેક્સી અવતાર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. બ્લેક ડ્રેસમાં સનીનો સેક્સી વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
|
સેક્સી આઉટફિટ
બ્લેક ડ્રેસમાં સનીનો સેક્સી વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં સની સ્ટાઈલિશ ડ્રેસમાં જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં સની લિયોની બ્લેક કલરના સેક્સી આઉટફિટમાં જોવા મળી રહી છે. જુઓ તેના બીજા હૉટ પિક્સ.

બિકીનીમાં હૉટ પોઝ
સની લિયોની વ્હાઈટ બિકીનીમાં હૉટ પોઝ આપતી જોવા મળી રહી છે. સનીની કાતિલ અદાઓના ફેન્સ દીવાના છે.

સેક્સી લેગ્ઝ
ઈન્સ્ટાગ્રામ પર સની લિયોનીનો આ ફોટો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. સની લિયોનીના લુકની વાત કરીએ તો વ્હાઈટ બિકીનીમાં તે બિચ પર મઝા માણી રહી છે.

સેક્સી પોઝ
સનીએ બ્લેક બિકીનીમાં સેક્સી અને હૉટ પોઝ આપતો આ ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.

ન્યૂડ મેકઅપ
પોતાને આ સેક્સી લુક આપવા માટે સની લિયોનીએ ન્યૂડ મેકઅપ કેરી કર્યો છે.

કાતિલ અદાઓ
સની લિયોની ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાતી અભિનેત્રી છે. સની લિયોની સોશિયલ મીડિયા પર પોતાની કાતિલ અદાઓથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે.

હૉટ અવતાર
એક વાર ફરીથી સની પોતાનો જલવો વિખેરતી જોવા મળી રહી છે. ભલે તે ગમે તેટલી બિઝી હોય પરંતુ સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરવાનુ નથી ભૂલતી.

વ્હાઈટ બિકીની
સની લિયોની વ્હાઈટ બિકીનીમાં ખૂબ સેક્સી લાગી રહી છે. ફેન્સ તેની આવી અદાઓના દીવાના છે.

હૉટ ફોટો
રેડ બિકીનીમાં સનીના આ ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.

અફલાતૂન ફોટો
સની સ્વીમિંગ પુલ પાસે યલો બિકીનીમાં સેક્સી પોઝ આપતી દેખાઈ રહી છે.

હૉટ લુક
સનીનો આ હૉટ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો.

દુનિયાભરમાં છે ફેન્સ
સની લિયોનીના દીવાના દુનિયાભરમાં ફેલાયેલા છે. એનુ કારણ તમે આ ફોટા પરથી જ સમજી જશો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
