Pics : આ શું સચિન સાથે બૉલ્ડ સીન્સ કરશે સન્ની લિયોન..!
મુંબઈ, 2 ઑગસ્ટ : ઇન્ડો-કૅનેડિયન એડલ્ટ ફિલ્મ અભિનેત્રી અને જિસ્મ 2માં ડૅર-બૅર રોલમાં દેખાનાર સન્ની લિયોન ગોવામાં સચિન જોશી સાથે ગલગલિયાં કરી રહ્યાં છે. ગોવા ખાતે જૅકપૉટ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને સન્ની લિયોન ફિલ્મના હીરો સચિન જોશી સાથે ઇંટીમેટ સીન્સ આપી રહ્યાં છે.
સન્ની લિયોન અને સચન જોશી ગોવામાં છે અને સચિન જોશીએ ગૅરંટી આપી છે કે બોલ્ડ સીન્સ સારી રીતે શૂટ થયાં છે. સચિને એક વાતચીતમાં જણાવ્યું - અમે બોલ્ડ સીક્વંસનું શૂટિંગ કરી લીધું છે અને અમે તેને ઑડિયંસ સમક્ષ રજૂ કરીશું. મને તે સીન્સ અંગે વધુ કંઈ કહેવાની છૂટ નથી, પણ મને ખાત્રી છે કે તે સીન્સમાં વલ્ગરિટી નથી જણાતી.
જૅકપૉટ ફિલ્મનું દિગ્દર્શન કૈઝાદ ગુસ્તાદ કરી રહ્યાં છે કે જેમણે 1998માં બૉમ્બે બૉય્ઝ અને 2003માં બૂમ ફિલ્મ બનાવી હતી. સન્ની લિયોન અંગે ગુસ્તાદે જણાવ્યું - સન્ની ખૂબ જ એજી અને શાર્પ દેખાય છે. તેઓ સોફિસ્ટિકેટેડ મહિલા તરીકે અભિનય કરી રહ્યાં છે. તેમણે સ્વીકાર્યું કે ફિલ્મમાં સન્ની લિયોન અને સચિન જોશી વચ્ચે બોલ્ડ સીન્સ છે.
આવો તસવીરો સાથે જોઇએ-જાણીએ વધુ વિગતો :

સચિન સાથે બોલ્ડ થયાં સન્ની
જૅકપૉટ ફિલ્મના દિગ્દર્શક કૈઝાદ ગુસ્તાદ છે કે જેમાં બે હીરો સચિન જોશી તેમજ નસીરુદ્દીન શાહ છે.

ઇમેજ બદલવાની કોશિશ
મૅનફોર્સ સ્ટ્રૉબેરી કંડોલની એડ દ્વારા ભારતના ઘરે-ઘરે પહોંચનાર સન્ની લિયોન આજકાલ પોતાની ઇમેજ બદલવાના ચક્કરમાં છે.

કર્યો હતો ઇનકાર
સન્નીએ આવનાર ફિલ્મ જૅકપૉટમાં કેટલાંક બોલ્ડ સીન્સ કરવાની ચોખ્ખી ના પાડી દીધી, કારણ કે તેમને લાગતુ હતું કે ફિલ્મમાં તેમના સીન્સ હદ ઓળંગી રહ્યાં છે.

ગોવામાં ચાલતું શૂટિંગ
જૅકપૉટ ફિલ્મનું શૂટિંગ હાલ ગોવામાં ચાલી રહ્યું છે અને સન્ની તથા સચિન જોશી વચ્ચે ઘણા બોલ્ડ સીન્સ શૂટ કરવામાં આવી રહ્યાં છે.

આયટમ સૉંગમાં વખાણ
સન્ની લિયોન તાજેતરમાં જ આવેલી શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ કરતાં નજરે પડ્યાં હતાં. આ આયટમ સૉંગ સારું એવું લોકપ્રિય થયુ હતું અને તેમના વખાણ પણ થયા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
