Pics : લૈલા તેરી લે લેગી... પર સન્નીના ઠુમકાં
મુંબઈ, 23 માર્ચ : સન્ની લિયોને હવે કમર કસી લીધી છે બૉલીવુડની દરેક અભિનેત્રી કરતાં આગળ નિકળી જવા માટે. સન્નીએ તાજેતરમાં જ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મના મ્યુઝિક લૉન્ચ પ્રસંગે ફિલ્મમાં પોતાની ઉપર ફિલ્માવાયેલ આયટમ સૉંગ લૈલા તેરી લે લેગી... ઉપર મન મૂકીને ઠુમકાં લગાવ્યાં. આ ઈવેન્ટ દરમિયાન સન્ની સાથે ફિલ્મમાં મુખ્ય રોલ કરતાં અભિનેતા તુષાર કપૂર પણ હાજર હતાં.
સન્ની લિયોનને સ્ટેજ ઉપર ઠુમકાં લગાવતાં જોઈ ત્યાં હાજર તમામ લોકો ખુશ હતાં અને તેમણે તાળીઓના ગગડાટથી સન્નીને વધાવી લીધી. મુંબઈના પીવીઆર મૉલ ખાતે એસ એ ડબ્લ્યૂના નિર્માતા એકતા કપૂરે ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ ઈવેન્ટ યોજ્યુ હતું. સન્ની લિયોને લૈલા તેરી લે લેગી... આયટમ સૉંગ લૉન્ચિંગ પ્રસંગે પણ જોરદાર ઠુમકાં લગાવ્યા હતાં.
નોંધનીય છે કે શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં સન્નીએ એક લૈલા નામની યુવતીનો નાનકડો રોલ પ્લે કર્યો છે. કહે છે કે સન્ની અગાઉ બિપાશા બાસુ આ રોલ કરવાના હતાં, પરંતુ ફિલ્મમાં જ્હૉન અબ્રાહમની હાજરીના કારણે બિપાશાએ ફિલ્મ છોડી દીધી અને આ રોલ સન્નીના ભાગે આવી ગયો. એસ એ ડબ્લ્યૂમાં પ્રિયંકા ચોપરાનું બબલી બદમાશ હૈ... આયટમ સૉંગ પણ છે, તો સોફી ચૌધરી પણ આ ફિલ્મમાં એક આયટમ સૉંગ કરી રહ્યાં છે.
આવો તસવીરોમાં જોઇએ લૈલા તેરી લે લેગી... ગીત ઉપર સન્નીના ઠુમકાં.

લૈલા તેરી લે લેગી... પર સન્નીના ઠુમકાં
શૂટઆઉટ એટ વડાલા ફિલ્મના લૈલા તેરી લે લેગી... આયટમ સૉંગના લૉન્ચિંગ પ્રસંગે ઠુમકાં લગાવતાં સન્ની લિયોન. આ ગીત ફિલ્મમાં તેમની ઉપર ફિલ્માવવામાં આવ્યું છે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications