સમર ટાઈમ: એમી જેક્સનના નવા બિકીની ફોટો...
બોલિવૂડમાં બિકીની બેબ તો ઘણી છે પરંતુ એમી જેક્સન આ બધામાં આગળ છે. ઉનાળો નજીક આવી રહ્યો છે અને તેની સાથે જ એમી જેક્સનનું એક નવું બિકીની ફોટોશૂટ પણ આવી ગયું. આ ફોટોમાં એમી જેક્સન ખુબ જ હોટ લાગી રહી છે.
વર્ષ 2012માં એક દિવાના થા જેવી ફ્લોપ ફિલ્મમાં તેના કહેવાતા બોયફ્રેન્ડ પ્રતિક બબ્બર જોડે કામ કર્યા બાદ. તેણે પોતાને કેરિયરને બચાવી રાખવા સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું. આજે અમે તમને એમી જેક્શનની કેટલીક તેવી સ્ટનિંગ તસવીરો બતાવવાના છીએ જેને જોઇને તેમ બસ એમીને જ જોતા રહેશો.

એમી જેક્સન
સિંગ ઇઝ બ્લિંગની સ્ટાર એમી જેક્શન એક જાણીતી બિકની મોડેલ છે.

એમી જેક્સન
એમી જેક્શનને તેના મોડલિંગ કેરિયરની શરૂઆત પણ બિકની મોડેલિંગથી કરી હતી.

એમી જેક્સન
આ ફોટોશૂટમાં એમીના ક્યૂટ ચહેરા વધુ ચાર્મિંગ કરી દીધો છે.

એમી જેક્સન
એમીની સુંદરતાની આવી જ તસવીરો જેવા માટે એમીના અનેક ફેન ઇન્ટરનેટ અને વેબ પર અનેક લોકો સર્ચ કરતા રહેતા હોય છે.

એમી જેક્સન
પોતાના મોડલિંગ કેરિયરના શરૂઆતની એમી જેક્શનની આ તસવીરો.

એમી જેક્સન
યેલો બિકનીમાં એમી જેક્શન

એમી જેક્સન
એમી જેક્શન આ ફોટોશૂટમાં સ્ટાઇલીંગ અને ગોર્ઝિયસ.

એમી જેક્સન
બિકનીમાં સુપર હોટ લાગતી એમી જેક્શન.

એમી જેક્સન
ભલે એમીનું બોક્સ ઓફિસ કેરિયર ડગમગાતું રહેતું હોય લોકોના મનમાં એક બ્યૂટીફૂલ ગ્લેમ ડોલ તરીકેની ઇમેજ ઊભું કરવામાં એમી જેક્શન હંમેશા સફળ રહી.

એમી જેક્સન
કેરિયરને બચાવી રાખવા સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું.

એમી જેક્સન
આ ઊંચાઇ સુધી પહોંચવા માટે એમીએ પણ ખૂબ જ મહેનત કરી છે.

એમી જેક્સન
વાઇટ બિકનીમાં હોય અને સેક્સી લાગતી એમી જેક્શન.

એમી જેક્સન
બિકનીમાં તેના બોલ્ડ અવતારને બતાવી રહી છે.

એમી જેક્સન
બિકનીમાં એમી જેક્શન લાગી રહી છે બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ.

એમી જેક્સન
એમી હાલ સાઉથની અને બોલીવૂડની એમ બન્ને ફિલ્મોમાં પોતાના નસીબ અપનાવી રહી છે.

એમી જેક્સન
સિંગ ઇઝ બ્લિંગમાં પહેલા કિર્તી સેનન કામ કરવાની હતી જેની જગ્યા એમી જેક્શને પચાવી પાડી.

એમી જેક્સન
સિંગ ઇઝ બ્લિંગ ફિલ્મની રિલિઝ બાદ જ્યાં લોકો એમી જેક્શનની સુંદરતા અને અદાકારીની વખાણ કરતા નથી થાકતા.

એમી જેક્સન
એમી તેની ફુરસદનો સમય કંઇક આ રીતે માણી રહી છે.

એમી જેક્સન
એમી જેક્શનને રાજસ્થાની અને ગુજરાતી ગેટઅપ અપનાવ્યો છે.

એમી જેક્સન
મેગેઝિન FHM માટે જીમમાં વર્કઆઉટ કરતો એક હોટ ફોટોશૂટ શૂટ કરાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
