#Housefull :કંઈક આવો ચાલી રહ્યો છે સુલતાનનો ક્રેઝ...
સલમાન ખાનની સુલતાન 6 જુલાઈએ રિલીઝ થવા માટે બિલકુલ તૈયાર છે. આ ફિલ્મથી સલમાન ખાનના ફેન્સને ખૂબ જ વધારે આશા છે. સલમાન ખાનની સુલતાન બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરવાની છે. ટ્રેડ પંડિતનું માન્યે તો આ ફિલ્મ પહેલા જ દિવસે 40 થી 42 કરોડની કમાણી કરી શકે છે.
જો તમે બૂકિંગ જોશો તો તમે પણ આ વાતથી સહમત થઈ જશો એડવાન્સ બૂકિંગમાં સુલતાન લગભગ બધી જ જગ્યાએ હાઉસફુલ થઈ ચુકી છે. કેટલાક મલ્ટિપ્લેક્સમાં તો સુલતાન માટે દિવસમાં લગભગ 15 શો પણ રાખવામાં આવ્યા છે. કેટલાક મલ્ટિપ્લેક્સમાં તો ખાલી સુલતાન ના જ શો ચલાવવાના છે.

પરંતુ રેકોર્ડ બનાવ્યો છે પુણેના cinepolis, seasons mall એ. જેમને દિવસમાં સુલતાનના 45 શો લગાવ્યા છે એક પછી એક. આ ખરેખરમાં એક રેકોર્ડ છે. ત્યાં જ ઓપનિંગના કેટલાક શો તો ફૂલ પણ થઈ ચુક્યા છે.
મુંબઈ, દિલ્હી, બેંગ્લોરે, કલકતા બધા જ શહેરમાં સુલતાનના ટિકિટનો આજ હાલ છે. સિંગલ થિયેટરમાં તો ખૂબ જ ધમાલ છે. ધમાલ હોઈ જ કેમ કે સલમાન ખાનની ફિલ્મની રાહ તો બાળકો થી લઈને વૃદ્ધો સુધી ફેલાઈ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
