તસવીરોમાં જુઓ બર્થ ડે ગર્લ કાજલ અગ્રવાલને
સ્પેશ્યિલ 26 અને સિંધમ જેવી બોલીવૂડ મૂવીમાં પોતાની એક્ટિંગનું હૂનર દેખાડનાર કાજલ અગ્રવાલ, હાલ એક જાણીતી બોલીવૂડ સેલેબ્રિટી બની ગઇ છે. અને તેણે બોલીવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.
પણ મૂળ મુંબઇની આ છોકરીએ તેના કેરિયરની શરૂઆત પણ બોલીવૂડ ફિલ્મથી જ કરી હતી. તેણે ફિલ્મ "ક્યૂ હો ગયા ના!"માં દિયાની બહેનનો રોલ ભજવ્યો હતો. જો કે આ કાજલને આ ફિલ્મથી બોલીવૂડની તો કોઇ ખાસ ઓફર ના મળી પણ તમિલ અને તેલગુ ફિલ્મોમાં તેને સારી એવી ઓફર મળવા લાગી. વધુમાં તેલગુ ફિલ્મ "મગધિરા"એ તેને સાઉથની સુપરહિટ હિરોઇન બનાવી દીધી.
જો કે સિંધમ બાદ બોલીવૂડના દર્શકો પણ આ ચુલબુલી સ્ટારને ભારે પસંદ કરી રહ્યા છે. ત્યારે આ એકટ્રેસની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

કાજલ અગ્રવાલ
મસ્ત મઝાની આળસ ખાતી કાજલ અગ્રવાલનો આજે છે હેપ્પી વાળો બર્થ ડે.

ઝલવા
આ ફોટામાં કાજલ અગ્રવાલે બતાવ્યા છે પોતાના નખરાં.

કાજલ અગ્રવાલ
આ હુસ્નની પરી અને તેલગુની સુપર સ્ટાર એવી કાજલને પોતાની મસ્તીમાં મસ્ત રહેવું ગમે છે.

ચુલબુલી
કાજલ અગ્રવાલને લોકો તેની ચુલબુલી ઇમેજના કારણે ખૂબ જ પસંદ કરે છે.

નિખાલસ સ્માઇલ
તેની નિખાલસ અને સુંદર સ્માઇલના પણ અનેક દિવાના છે.

સુંદર આંખો
વધુમાં તેની મોટી મોટી આંખો તેની સુંદરતામાં વધારો કરી દે છે.

માસૂમ
વળી તેની માસૂમ અને ક્યૂટ અદાઓ તેની સુંદરતાને વધારે છે.

નખરા
કહેવાય છે કે નખરા સુંદર છોકરીઓને વધુ સુંદર બનાવી દે છે. આ ફોટોના જોઇને લાગે છે કે આ વાતમાં કંઇક તો સચ્ચાઇ છે.

વૂથ આઉટ મેકઅપ
કોઇ પણ મેકઅપ વગર પણ કાજર અગ્રવાલ લાગે છે સુંદર

સ્ટાઇલ દિવા
જો કે કાજલ અગ્રવાલ છે સ્ટાઇલ દિવા અને તેને પોતાના લૂક જોડે નવીન પ્રયોગો કરવા ગમે પણ છે.

દરેક લૂકમાં
જો કે તે તેના દરેક લૂકમાં લાગે છે બ્યૂટિફૂલ અને હોટ.

ક્યૂટ
કાજલ અગ્રવાલના ફેનનું માનીએ તો તેમના મતે કાજલ અગ્રવાલ છે ખૂબ જ ક્યૂટ

પર્સનાલિટી
જો કે કાજલની પર્સનાર્લિટી જ એવી છે કે તે કોઇ પણ કપડામાં લાગે છે બોલ્ડ, બ્યુટિફૂલ અને હોટ.

રેડ ગાઉન
કાજલના ફેવરેડ કલરમાંથી એક છે રેડ કલર અને આ રંગમાં તેની સુંદરતા ખરેખરમાં ખીલી જાય છે.

સ્ટ્રેટ હેર
સામાન્ય રીતે કાજલ અગ્રવાલ તેના હેરને સ્ટ્રેટ જ રાખવાનું પસંદ કરે છે.

કર્લી હેર
પણ કર્લી હેર પણ તેની પર્સનાલિટીને ખૂબ જ મેચ થાય છે.

યૂનિક સ્ટાઇલ
જો કે કાજલ અગ્રવાલ તેની યૂનિક સ્ટાઇલીંગ માટે પણ જાણીતી છે.

આવું પણ!
જો કે સ્ટાઇલના ચક્કરમાં કેટલીક વાર આવું પણ થઇ જાય છે.

વેર્સ્ટન
જો કે તેવું નથી કે કાજલ ખાલી વેર્સ્ટન કપડાઓમાં જ સુંદર દેખાય છે.

સાડીમાં
સાડી પણ કાજલ અગ્રવાલની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે

ટ્રેડિશનલ
ટ્રેડિશનલ વેરમાં કાજલ અગ્રવાલને લોકો ખૂબ જ પસંદ કરે છે.

સ્ટાઇલ
તેની સુપર હિટ તેલગુ ફિલ્મ મગધિરામાં પણ તેના ટ્રેડિશનલ લૂકને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો.

પ્રિટ્રી પીંક
એટલું જ નહીં સલવાર કુર્તામાં પણ કાજલ અગ્રવાલ લાગે છે સુપર ક્યૂટ.

ફંકી લૂક
જો કે તે વાત તો સૌ કોઇ જાણે છે કે કાજલને તેના લૂક જોડે અખતરા કરવા ગમે છે.

ચશ્મીશ કાજલ
ચશ્મા પણ કાજલના લૂક પર થાય છે એકદમ શૂટ.

ગેમ્સ
જો કે કાજલ પોતાના આ શરીરને સ્લીમ અને ટ્રીમ રાખવા માટે હંમેશા કસરત કરતી રહે છે.

બોક્સિંગ
કાજલનું પણ માનવું છે કે છોકરીઓએ કસરત કરી પોતાના શરીરને મજબૂત રાખવું જોઇએ.

કેમેરાની પાછળ
કાજલ અગ્રવાલને ખાલી કેમેરાની આગળ જ નહીં તેની પાછળ રહેવું પણ ગમે છે. અને તેને ફોટોગ્રાફીનો પણ શોખ છે.

પહેલાની કાજલ
જ્યારે કાજલ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે કંઇક આવી લાગતી હતી.

હવે
પણ હવે તેમની સ્ટાઇલિંગ, પર્સનાલિટી બધુ જ ચેન્જે થઇ ગયું છે અને આ ચેન્જે તેનું વધુ સુંદર બનાવી દીધી છે.

સૌમ્ય
આ ફોટામાં કાજલ લાગી રહી છે સૌમ્ય અને સુંદર.

ઉફ્ફ યે અદા
આ કાતિલ અદોઓના કારણે જ તો આ બર્થ ડે ગર્લ રાજ કરે છે હજારો લોકોના દિલ પર.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
