બોક્સ ઓફિસ પર રૂપિયા છાપી રહી છે Stree 2, જાણો અત્યારસુધીનું કલેક્શન
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટાર્ટર Stree 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર રૂપિયાનો વરસાદ કર્યો છે.
પહેલા દિવસે શાનદાર ઓપનિંગ બાદ ફિલ્મ સતત શાનદાર કમાણી કરી રહી છે. હાલની સ્થિતીએ ફિલ્મ જલ્દી 500 કરોડનો આંકડો પાર કરી શકે છે.

સ્વતંત્રતા દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મે શરૂઆતના દિવસે જ 64 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. માત્ર 8 દિવસમાં જ આ ફિલ્મે દુનિયાભરમાં 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
આ ફિલ્મે નવમા દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું છે. ફિલ્મના 9મા દિવસના કલેક્શનના પ્રારંભિક અંદાજ અનુસાર 16.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.આ પ્રમાણે ફિલ્મે અત્યાર સુધીમાં 323.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જો કે આ ફિલ્મની કમાણીનો માત્ર પ્રારંભિક આંકડો છે, પરંતુ ફિલ્મનું વાસ્તવિક કલેક્શન આવવાનું બાકી છે.
જણાવી દઈએ કે, જ્યારે ફિલ્મે 14 ઓગસ્ટના રોજ પ્રિવ્યૂના દિવસે 9.40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી તો 15 ઓગસ્ટે 55.40 કરોડ રૂપિયા, 16 ઓગસ્ટે 35.30 કરોડ રૂપિયા, 17 ઓગસ્ટે 45.70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આગળ 18 ઓગસ્ટના રોજ 55.40 કરોડ, 19 ઓગસ્ટે 38.40 કરોડ, 26.80 કરોડ, 22 ઓગસ્ટે 18.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
