Sridevi Funeral: શ્રીદેવી નું શવ જોઈને રડી પડ્યા સલમાન ખાન
હિન્દી સિનેમાની સુપરસ્ટાર શ્રીદેવી હવે આપણી વચ્ચે નથી રહી. માત્ર 54 વર્ષની ઉમરમાં જ શ્રીદેવી દુનિયા છોડી ચાલી ગયી. શ્રીદેવી આ રીતે ચાલી જશે તેવું કોઈ પણ વિચાર્યું ના હતું.
હિન્દી સિનેમાની સુપરસ્ટાર શ્રીદેવી હવે આપણી વચ્ચે નથી રહી. માત્ર 54 વર્ષની ઉમરમાં જ શ્રીદેવી દુનિયા છોડી ચાલી ગયી. શ્રીદેવી આ રીતે ચાલી જશે તેવું કોઈ પણ વિચાર્યું ના હતું. જટિલ કાનૂની પ્રક્રિયા પુરી કર્યા પછી શ્રીદેવીનો શવ આખરે મંગળવારે રાત્રે દુબઇ થી મુંબઈ પહોંચ્યો હતો. એરપોર્ટ થી લઈને ઘર સુધી લોકો તેમના આવવાની રાહ જોઈ રહ્યં હતા. દરેક લોકો પોતાની પ્રિય અભિનેત્રીના અંતિમ દર્શન કરવા માંગતા હતા પરંતુ કોઈને પણ તેનું અનુમતિ આપવામાં આવી ના હતી.

સલમાન ખાન
શ્રીદેવું નું પાર્થિવ શવ એરપોર્ટ થી સુધી બોની કપૂરના લોખંડવાલા બંગલા પાસે પહોંચ્યું. જ્યાં પહેલાથી પરિવારના લોકો હાજર હતા. આ દરમિયાન ઘણી ફિલ્મો હસ્તીઓ પણ શોક પ્રકટ કરવા અને શ્રીદેવીના અંતિમ દર્શન કરવા માટે તેમના ઘરે આવ્યા હતા. જેમાં સલમાન ખાન પણ હાજર હતા.

શ્રીદેવી ના શવને જોઈને સલમાન ખાન રડી પડ્યા
શ્રીદેવીના શવને જોઈને સલમાન ખાન પોતાને રોકી ના શક્યા અને રડવા લાગ્યા. સલમાન ખાને કહ્યું કે તેમને લાગી જ નથી રહ્યું કે શ્રીદેવી હવે આપણી વચ્ચે નથી રહ્યા. આપણે જણાવી દઈએ કે સલમાન ખાન અને કપૂર ખાનદાન વચ્ચે ઘણા સારા સંબંધ હતા. સલમાન ખાન અને શ્રીદેવી બંને ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કરી ચુક્યા છે.

સેલિબ્રશન સ્પોર્ટ્સ ક્લબ
આપણે જણાવી દઈએ કે શ્રીદેવીનું પાર્થિવ શરીર આજે સવારે 9.30 વાગ્યાથી સેલિબ્રશન સ્પોર્ટ્સ ક્લબમાં ત્રણ કલાક માટે રાખવામાં આવશે. જેથી લોકો તેમના અંતિમ દર્શન કરી શકે.

બપોરે 3.30 વાગ્યે અંતિમ સંસ્કાર
ત્યારપછી શ્રીદેવીની અંતિમ યાત્રા બપોરે 2 વાગ્યે ક્લબના ચક્કર લગાવીને લગભગ 3.30 વાગ્યે એસ.વી રોડ પાસે આવેલા વિલે પાર્લે વેસ્ટ સેવા સમાજ સ્મશાન ઘાટ પર પહોંચશે. જ્યાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
