Pics : હાથની રેખાઓથી નથી બનતું જીવન...
મુંબઈ, 10 જુલાઈ : આગામી 12મી જુલાઈએ પડદા ઉપર ફરહાન અખ્તર અભિનીત ભાગ મિલ્ખા ભાગ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ દેશના રીયલ હીરો મિલ્ખા સિંહ પર આધારિત છે.
આગામી 12મી જુલાઈએ પડદા ઉપર પહોંચતી બૉલીવુડ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ ભારતના રીયલ હીરો મિલ્ખા સિંહના જીવન પર આધારિત છે. મિલ્ખા સિંહ આ ફિલ્મ જોઈ લાગણીશીલ બની ગયાં અને જણાવ્યું - ભાગ મિલ્ખા ભાગ બહેતરીન ફિલ્મ છે. હું રાકેશ મહેરા તથા પ્રસૂન જોશીને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવુ છું અને તેમનો આભાર વ્યક્ત કરુ છું. ફરહાને તો મારો રોલ કરવા માટે પોતાની પૂરી જાન લગાવી દીધી છે. ફિલ્મમાં 1958 ઓલિમ્પિકમાં મારી તસવીર અને ફરહાનની તસવીરમાં ફરક નહિં કરી શકશો. મારા સંઘર્ષ તથા મારા જીવનને પૂર્ણત્વે સશક્ત અભિનય દ્વારા પડદા ઉપર ચરિતાર્થ કર્યો છે ફરહાન અખ્તરે. ફિલ્મમાં સોનમ કપૂર અને રેબેકા એલિઝાબેથ પણ છે.
પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતાં મિલ્ખાએ શાયરાના અંદાજમાં જણાવ્યું - હાથ કી લકીરોં સે જિંદગી નહીં બનતી, અજમ હમારા ભી કુછ હિસ્સા હૈ જિંદગી બનાને મેં....
આવો ભાગ મિલ્ખા ભાગ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો જોઇએ :

અભિષેક બચ્ચન
ભાગ મિલ્ખા ભાગ એક બાયોગ્રાફિકલ ફિલ્મ છે કે જે મિલ્ખા સિંહના જીવન પર આધારિત છે. ફિલ્મના દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરા છે.

અલ્કા યાજ્ઞિક
ભૂતપૂર્વ એથલીટ મિલ્ખા સિંહના જીવન પર આધારિત આ ફિલ્મ અંગે રાકેશ સ્વીકારે છે કે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે અભિનેતાની સોધમાં તેઓએ ઘણી રાતો જાગીના પસાર કરી હતી.

અમિતાભ બચ્ચન
ફિલ્મના પ્રોમોથી લાગે છે કે ફિલ્મમાં એક લવલી લવ સ્ટોરી પણ છે કે જેનો મિલ્ખા સિંહના જીવન સાથે શો સમ્બંધ છે.

દીયા મિર્ઝા
ફિલ્મમાં માત્ર રિબેકા-ફરહાન વચ્ચે માત્ર લિપલૉક જ નહીં, પણ ઇંટીમેટ સીન્સ પણ છે કે જે હવે દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરાએ હટાવવાનો નિર્ણય કર્યો છે. હવે તેમને લાગે છે કે આ સીન્સના કારણે મિલ્ખા સિંહ પર નિર્મિત ફિલ્મનો અર્થ બદલાઈ જશે, કારણ કે લોકો આ સીન્સ કંઈક વધુ જ મહત્વ આપી રહ્યાં છે.

જાવેદ અખ્તર-શબાના આઝમી
રંગ દે બસંતી તથા દિલ્લી 6 જેવી ફિલ્મોના બનાવનાર રાકેશ મહેરાએ ફ્લાઇંગ શીખ તરીકે જાણીતા મિલ્ખા સિંહ પર આધારિત ફિલ્મ બનાવી છે કે જે એક બાયોગ્રાફિકલ ફિલ્મ છે અને ફિલ્મની યૂએસપી મિલ્ખા સિંહ જ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
