ભારતીય સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
જો તમે ટેટૂ ચીતરાવો છો તે એ ટેટૂ જીવનભર માટે તમારા શરીર પર રહે છે અને જેમ જેમ તમારી ઉમર વધે છે, આ ટેટૂનું કોઇ મહત્વ રહેતું નથી. એક તાજા સર્વેનું માનીએ તો ગત એકવર્ષમાં ટેટૂના ધંધામાં સો ટકાનો વધારો થયો છે.
રીલ લાઇફ હોય કે રીયલ લાઇફ ફેશનના ટ્રેન્ડમાં ક્યારેય મંદી આવતી નથી. કોઇ પણ ટ્રેન્ડને લોકપ્રિય કે ફ્લોપ બનાવવામાં યુથનો હાથ મહત્વનો હોય છે. એક સમયે યુવાનોમાં બોડી બિલ્ડિંગ અને ડિફરન્ટ હેર સ્ટાઇલનો ટ્રેન્ડ હોટ ફેવરિટ હતો. હવે યુવાનોમાં લેટેસ્ટ ટ્રેન્ડ અનોખું ટેટૂ ચિતરાવીને બધાથી અલગ દેખાવાનો છે.
હાલના દિવસોમાં એવું જોવા મળી રહ્યું છેકે દરેક માનવી પોતાની શરીરના અલગ-અલગ ભાગોમાં ટેટૂ ચીતરાવતા જોવા મળી રહ્યાં છે. ક્યારેક કોઇ પોતાની મનપસંદ સેલિબ્રિટીની તસવીર ચીતરાવે છે તો કોઇ પોતાના પાર્ટનરનું નામ પોતાના બાવડાં પર ચીતરાવે છે. ટેટૂ બનાવવાનું આ કામ કંઇ સસ્તું નથી, તેમાં ઘણા પૈસા પણ બરબાદ થાય છે. તેથી હંમેશા ટેટૂ સમજી વિચારીને બનાવવું જોઇએ.
અહી કેટલીક ભારતીય સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ વિશે વાત કરવામાં આવી છે.

સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
સાઉથ ફિલ્મ સેલેબ્રિટી ત્રિશા જેને પોતાના બેક પર ટેટુ કોતરાવ્યું છે

સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
સુશ્મિતા સેને પોતાના હાથ પર ટેટુ કોતરાવ્યું છે

સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
શ્રુતિ હસન જેને બેક અને ગળા પર ટેટુ કોતરાવ્યું છે

સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
સાઉથ ફિલ્મ સેલેબ્રિટી મમતા મોહનદાસ જેને પોતાના ખભા પર ગણપતિનું ટેટુ કોતરાવ્યું છે.

સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરાએ હાથ પર ટેટુ કોતરાવ્યું છે

સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
સાઉથ ફિલ્મ સેલેબ્રિટી પ્રિયમની જેને હાથ પર ટેટુ કોતરાવ્યુ.

સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
તમન્ના ભાટિયા એ પણ પોતાના હાથ પર ટેટુ કોતરાવ્યું છે

સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
શ્રુતિ હસન જેને બેક પર ટેટુ કોતરાવ્યું અને જેમાં તે ખુબ જ સુંદર પણ લાગી રહી છે.

સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
અનુષ્કા શર્માએ ગળા પર ટેટુ કોતરાવ્યું છે

સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
દીપિકા પાદુકોણ જેને પોતાના ગળા પર RK નું ટેટુ કોતરાવ્યું છે

સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
સાઉથ ફિલ્મ સેલેબ્રિટી ચાર્મી કૌરએ ખભા પર ટેટુ કોતરાવ્યું.

સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
ટેટુ કોતરાવ્યું મામલે એશા દેઓલ પણ આગળ છે

સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
એક ટેટુ સુંદર આલિયા ભટ્ટે પણ કોતરાવ્યું છે.

સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
કંગના પણ કોઈના થી કમ નથી ટેટુ મામલે.

સેલેબ્રિટી અને તેમના અજીબ ટેટુ
પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમારનું ટેટુ આમ જોવા જઈએ તો સુંદર લાગે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
