સોફી ચૌધરીએ શેર કરી અફલાતૂન તસવીર, જોતા જ રહી જશો
સોફી ચૌધરીએ શેર કરી અફલાતૂન તસવીર, જોતા જ રહી જશો
ડાંસિંગ રિયાલિટી શો ઝલક દિખલા જા અને બિગ બૉસમાં આવી ચૂકેલ સોફી ચૌધરીએ પોતાના હૉટ અવતારના કારણે ચર્ચા મેળવી છે. સોશિયલ મીડિયાનો માહોલ હંમેશા તેની બોલ્ડ તસવીરોથી ગરમ જ રહે છે. આ વિશે પણ સોફી ચૌધરીએ બ્લેક કલર બિકિનીમાં પોતાની બૉડીને ફ્લોન્ટ કરી ઈન્ટરનેટ પર સનસની મચાવી રહી છે. સોફી ચૌધરીએ શેર કરેલી આ તસવીર તેની અન્ય તસવીરોથી હટકે છે. આ તસવીરો પરથી તમે નજર પણ નહિ હટાવી શકો. તો અહીં જુઓ સોફી ચૌધરીની અત્યંત હૉટ અને સેક્સી તસવીરો...
|
તાજેતરની જ તસવીર
બૉલીવુડ ફિલ્મ પ્યાર કે સાઈડ ઈફેક્ટમાં જોવા મળેલ સોફીની આ તાજેતરની જ તસવીર છે. આ તસવીરમાં પણ સોફી બહુ બોલ્ડ જોવા મળી રહી છે. બૉલીવુડ ફિલ્મોથી લઈ ટીવી શોમાં કામ કરી ચૂકેલ સોફીની આ તસવીરે હાલમાં જ ભારે ચર્ચા મેળવી હતી.
|
મશહૂર સોફી
એક્ટ્રેસ અને મોડેલ તરીકે મશહૂર સોફી એક સિંગર પણ છે. તેમણે બૉલીવુડની ફિલ્મોમાં એક્ટિંગની સાથે કેટલાય ગીત માટે પ્લેબેક સિંગિંગ પણ કર્યું છે. 35 વર્ષની સોફી હિન્દી ફિલ્મ આ દેખેં જરામાં પણ કામ કરી ચૂકી છે.

ગ્રેજ્યુએશન
બૉલ્ડ અંદાજ માટે ફેમસ એક્ટ્રેસ સોફી લંડન ઑફ ઈકોનોમિક્સ સ્કૂલથી યૂરોપિયન પૉલિટિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

કરિયરની શરૂઆત
સોફીના શરૂઆતી કરિયર વિશે વાત કરીએ તો તેમણે વર્ષ 2002માં એમટીવીમાં હોસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

વીડિયો આલ્બમ
કરિયર શરૂ કર્યાના થોડા સમય બાદ તેમનો એક વીડિયો આલ્બમ હિટ યો હતો. જ્યાંથી તેમની જિંદગીએ કેટલાય નવા કરવટ લઈ લીધા.

ક્યૂટ સોફિયા
ટ્રેન્ડી અને સ્ટાઇલીશ લૂકમાં જોવા મળી સોફિયા ચૌધરી.

સ્ટાઇલ દીવા
પુરુષોના આ જાણીતા મેગેઝિન મેનડેટના જૂન અંકમાં આ ફોટોશૂટની તસવીરો જોવા મળશે.

કિલર લૂક
આ તમામ ફોટોમાં સોફિયા ચૌધરી લાગી રહી હતી સૂપર કૂલ

બ્લેક ઇઝ ઇન
બ્લેક એન્ડ વાઇટ આ ફોટોશૂટમાં સોફિયાને તેના સુંદર બોડીની સિડક્ટિવલી બતાવ્યું.

હૉટ તસવીર
તો અન્ય એક ફોટોમાં સોફિયાએ કંઇક આ રીતે પોતાની અદાઓ બતાવી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
