PICS : ડૉલી કી ડોલી તૈયાર, પણ છેલ્લી ઘડીએ ક્લાઇમૅક્સ ચેંજ...
મુંબઈ, 3 જાન્યુઆરી : સોનમ કપૂરની ફિલ્મ ડૉલી કી ડોલી અંગે લોકો ખૂબ ઉત્સાહિત છે. આ ફિલ્મના પોસ્ટરથી લઈ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રસપ્રદ લાગી રહ્યું છે, પરંતુ હવે સાંભળવામાં આવ્યું છે કે ફિલ્મનું ક્લાઇમૅક્સ બદલવાની તૈયારી ચાલી રહી છે. હા જી, ફિલ્મની રિલીઝ ડેટ 6ઠ્ઠી ફેબ્રુઆરી નક્કી થઈ ચુકી છે. સ્વાભાવિક છે કે હવે ક્લાઇમૅક્સમાં પરિવર્તન કરવું ખૂબ જ રિસ્કી હોઈ શકે છે.
ડૉલી કી ડોલી ફિલ્મનું શૂટિંગ પૂરૂ થઈ ચુક્યુ છે અને પ્રચાર શરૂ થઈ ચુક્યું છે, પરંતુ હવે જાણવા મળે છે કે તેનું ક્લાઇમૅક્સ બદલવામાં આવશે. મળતી માહિતી મુજબ અરબાઝ ખાને ડૉલી કી ડોલી ફિલ્મ તૈયાર થયા બાદ પિતા સલીમ ખાનને બતાવી, પરંતુ સલીમ ખાનને ફિલ્મનો અંત સમજાયુ નહીં અને તેમણે ક્લાઇમૅક્સ બદલવાની સલાહ આપી.
એટલે હવે સલીમ ખાનના સુચન મુજબ ક્લાઇમૅક્સ નવેસરથી તૈયાર કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે સલીમ ખાન પોતે પણ બૉલીવુડના નામી રાઇટર રહી ચુક્યાં છે. એટલે જ્યારે સલીમ ખાનને ફિલ્મનું ક્લાઇમૅક્સ સચોટ ન લાગ્યું, તો તેમણે ફિલ્મ જોયા બાદ કેટલાક નાના-નાના પરિવર્તનો કરવાના સુચનો આપ્યાં.
હવે આ સુચનને ધ્યાનમાં રાખતાં દિગ્દર્શક અભિષેક ડોગરાએ પરિવર્તન કરવાનું જ બહેતર સમજ્યુ છે. ડૉલી કી ડોલીના દિગ્દર્શક અભિષેક પણ ઇચ્છે છે કે ફિલ્મ જોઈને નિકળતા દર્શકોના ચહેરા પર સ્મિત હોવું જોઇએ.
નોંધનીય છે કે ડૉલી કી ડોલી ફિલ્મમાં સોનમ કપૂર તથા રાજકુમાર રાવ લીડ રોલમાં છે. ફિલ્મમાં સોનમ એક લુંટારૂ દુલ્હનનો રોલ કરી રહ્યાં છે. જુઓ તસવીરો :

શૂટિંગ પૂર્ણ
ડૉલી કી ડોલી ફિલ્મનું શૂટિંગ પૂરૂ થઈ ચુક્યુ છે અને પ્રચાર શરૂ થઈ ચુક્યું છે, પરંતુ હવે જાણવા મળે છે કે તેનું ક્લાઇમૅક્સ બદલવામાં આવશે.

સલીમનું સુચન
અરબાઝ ખાને ડૉલી કી ડોલી ફિલ્મ તૈયાર થયા બાદ પિતા સલીમ ખાનને બતાવી, પરંતુ સલીમ ખાનને ફિલ્મનો અંત સમજાયુ નહીં અને તેમણે ક્લાઇમૅક્સ બદલવાની સલાહ આપી.

અંત સુખદ હોવો જોઇએ
ડૉલી કી ડોલીના દિગ્દર્શક અભિષેક પણ ઇચ્છે છે કે ફિલ્મ જોઈને નિકળતા દર્શકોના ચહેરા પર સ્મિત હોવું જોઇએ.

સોનમ-રાજકુમાર
ડૉલી કી ડોલી ફિલ્મમાં સોનમ કપૂર તથા રાજકુમાર રાવ લીડ રોલમાં છે. ફિલ્મમાં સોનમ એક લુંટારૂ દુલ્હનનો રોલ કરી રહ્યાં છે.

ટ્રેલર રિલીઝ
સોનમ કપૂરની ફિલ્મ ડૉલી કી ડોલી અંગે લોકો ખૂબ ઉત્સાહિત છે. આ ફિલ્મના પોસ્ટરથી લઈ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રસપ્રદ લાગી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
