બોલિવૂડની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીનો લેટેસ્ટ બિકીની શૂટ...
સોનમ કપૂર બોલિવૂડનીએ અભિનેત્રીઓમાંની એક છે જેમને સ્ટાઇલનો આઇકોન માનવામાં આવે છે. સોનમ કપૂરના ડ્રેસિંગ સેન્સથી લઈને સ્ટાઇલ ના વખાણ કરવામાં આવે છે. સોનમ કપૂરને ચોક્કસ ખબર છે કે કયા સમયે શુ પહેરવું જોઈએ.
હાલમાં જ સોનમ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા જેમાં તેને બ્લેક કલરની બિકીની પહેરી છે. આ તસવીરોમાં તે ખરેખર ખુબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. સોનમ કપૂર ના વખાણ એટલા માટે જ આખું બોલિવૂડ કરે છે. સોનમ હંમેશા જણાવી દે છે કે તે બધા કરતા અલગ જ છે.
તો જુઓ સોનમ કપૂરની ઇન્સ્ટાગ્રામ તસવીરો જે તેને હાલમાં જ શેર કરી છે..

સોનમ કપૂરની ઇન્સ્ટાગ્રામ તસવીર
સોનમ કપૂરે પોતાની આ તસ્વીર શેર કરી છે જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે.

સ્ટાઈલિશ અને સ્માર્ટ
સ્ટાઈલિશ દેખાવું કોને કહેવાય તે જોવું હોઈ તો સોનમ કપૂરની આ તસ્વીર જોઈ લો.

પહેલા પણ આવી ચુકી છે નજર
સોનમ કપૂર આ પહેલા પણ બેવકૂફિયા ફિલ્મમાં બિકીનીમાં નજર આવી ચુકી છે.

આગળ પણ આવી શકે છે
બની શકે છે કે આગળ પણ સોનમ કપૂર બિકીની લૂકમાં નજર આવી શકે છે.

સોનમ કપૂર
સોનમ કપૂરની છેલ્લી ફિલ્મ નીરજા આવી હતી. જે સુપરહિટ હતી અને તેમાં સોનમ કપૂરના અભિનયના ખુબ જ વખાણ થયા હતા.

હવે કરિના સાથે દેખાશે
સોનમ કપૂર વીરે દી વેડિંગ ફિલ્મ કરી રહી છે. જેમાં તેની સાથે કરિના કપૂર પણ જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
