ખૂબસૂરત ઑડિયો રિલીઝ : સોનમે Transparent ટૉપ વડે કર્યું Bikini પ્રદર્શન
મુંબઈ, 8 સપ્ટેમ્બર : બૉલીવુડ સ્ટાર્સ સોનમ કપૂર અને ફવાદ ખાને તાજેતરમાં જ પોતાની આવનાર ફિલ્મ ખૂબસૂરતનું મ્યુઝિક લૉન્ચ કર્યું. આ પ્રસંગે સ્ટાઇલ આઇકૉન સોનમ બ્લૅક સ્કર્ટ તથા ટ્રાંસપરંટ ટૉપમાં ગૉર્જિયસ લાગી રહ્યા હતાં.
મ્યુઝિક લૉન્ચ પ્રસંગે ફવાદ અને સોનમે બહુ મસ્તી કરી. ઇવેંટમાં ગાયિકા સુનિધિ ચૌહાણ પણ હાજર હતાં. સોનમ કપૂર અને સુનિધિ ચૌહાણે આ ઇવેંટમાં ડાન્સ પણ કર્યો. ઇવેંટ દરમિયાન કૅમેરે પોઝ આપતાં સોનમ કપૂર ખૂબ જ ખૂબસૂરત લાગતા હતાં. ફિલ્મના નિર્માતા રિયા કપૂર પણ મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે હાજર રહ્યા હતાં. સોનમ કપૂર છેલ્લે બેવકૂફિયાં ફિલ્મમાં દેખાયા હતાં કે જે અપેક્ષિત સફળતા નહોતી મેળવી શકી.
ખૂબસૂરત ફિલ્મના ગીતો દર્શકોને ખૂબ ગમી રહ્યા છે. રિયા કપૂર તથા અનિલ કપૂર નિર્મિત ખૂબસૂરત ફિલ્મ હૃષિકેશ મુખર્જીની રેખા અભિનીત ખૂબસૂરતની રીમેક છે. નવી ખૂબસૂરતમાં સોનમ કપૂર તથા ફવાદ ખાન ઉપરાંત રત્ના પાઠક શાહ તથા કિરણ ખેર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આગામી 19મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
ચાલો આપને બતાવીએ ખૂબસૂરતના ઑડિયો લૉન્ચિંગ ઇવેંટમાં સોનમ કપૂરનું ટ્રાંસપરંટ ટૉપ વડે બિકિની પ્રદર્શન :

ઑડિયો રિલીઝ
તાજેતરમાં જ મુંબઈમાં સોનમ કપૂરની ફિલ્મ ખૂબસૂરતનો ઑડિયો રિલીઝ કરવામાં આવ્યો.

રિયા-ફવાદ-સોનમ
ઑડિયો રિલીઝ પ્રસંગે ખૂબસૂરતના નિર્માતા રિયા કપૂર, કલાકારો ફવાદ ખાન અને સોનમ કપૂર હાજર રહ્યા હતાં.

ફવાદ-સોનમની મસ્તી
ઑડિયો રિલીઝ પ્રસંગે ફવાદ ખાન અને સોનમ કપૂર ખૂબ મસ્તી કરી હતી.

ટ્રાંસપરંટ ટૉપ
આ ઇવેંટમાં સોનમ કપૂર ટ્રાંસપરંટ ટૉપ પહેરીને આવ્યા હતાં.

બિકિની પ્રદર્શન
સોનમના ટ્રાંસપરંટ ટૉપમાંથી તેમની બિકિની ડોકિયુ કરતી હતી.

ફૅશન આઇકૉન
સોનમ કપૂર બૉલીવુડમાં ફૅશન આઇકૉન તરીકે જાણીતા છે.

સોના મહાપાત્રા
ઑડિયો રિલીઝ ઇવેંટમાં સોના મહાપાત્રા સાથે સોનમ કપૂર.

સુનિધિ ચૌહાણ
આ ઇવેંટમાં ગાયિકા સુનિધિ ચૌહાણ પણ હૉટ અંદાજમાં હાજર રહ્યા હતાં.

સોનમ-સુનિધિનો ડાન્સ
ઑડિયો રિલીઝ પ્રસંગે સોનમ અને સુનિધિએ ડાન્સ પણ કર્યો હતો.

હૉટ સોના
ઑડિયો રિલીઝ પ્રસંગે સોના મહાપાત્રા પણ હૉટ નજરે પડતા હતાં.

19મીએ રિલીઝ
ખૂબસૂરત ફિલ્મ આગામી 19મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
