સલમાન ખાનની દબંગ 3 દમદાર, સોનાક્ષી સિન્હાના ફેન્સને ઝાટકો
મળતી માહિતી અનુસાર સલમાન ખાનની દબંગ 3 ફિલ્મ પર કામ ચાલુ થઇ ગયું છે. સલમાન ખાનની ફિલ્મ ભારતની શૂટિંગ પુરી થતા જ દબંગ 3 ફિલ્મની શૂટિંગ ચાલુ થઇ જશે.
મળતી માહિતી અનુસાર સલમાન ખાનની દબંગ 3 ફિલ્મ પર કામ ચાલુ થઇ ગયું છે. સલમાન ખાનની ફિલ્મ ભારતની શૂટિંગ પુરી થતા જ દબંગ 3 ફિલ્મની શૂટિંગ ચાલુ થઇ જશે. આ ફિલ્મ માટે સલમાન ખાન ફેન્સ સાથે સોનાક્ષી સિન્હા પણ ઘણા આતુર છે. ચુલબુલ પાંડે અને રજ્જોની જોડી સુપરહિટ છે. પરંતુ આપને જણાવી દઈએ કે દબંગ 3 ફિલ્મમાં સોનાક્ષી સિન્હાનો રોલ ખુબ જ નાનો કરી દેવામાં આવ્યો છે. દબંગ અને દબંગ 2 ફિલ્મ મુજબ રજ્જો તમને આખી ફિલ્મમાં જોવા નહીં મળે.

દબંગ 3 ફિલ્મમાં સોનાક્ષી સિન્હાનો રોલ ફક્ત થોડી જ મિનિટનો છે. સલમાન અને સોનાક્ષી ફક્ત થોડા જ સીનમાં એકસાથે જોવા મળશે. ખરેખર આ ફિલ્મની આખી સ્ક્રીપટ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે ફિલ્મનું આખું ફોકસ ફક્ત ચુલબુલ પાંડે પર હોય. ફિલ્મના નિર્માતા ઘ્વારા ચુલબુલ પાંડેના રોલને કંઈક અલગ રીતે રજુ કરવાનું જ વિચાર્યું છે.
આ પણ વાંચો: સલમાનના પ્રેમ અને ખતરનાક ગુસ્સાના 9 જાણીતા કિસ્સા
દબંગ 3 ફિલ્મ સલમાન ખાન ફેન્સને કેટલી પસંદ આવે છે તે જોવાનું રસપ્રદ રહેશે કારણકે સિક્વલ ફિલ્મ પાસે ઘણી આશા વધી જાય છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવા કરશે. પ્રોડક્શનની જવાબદારી સલમાન ખાન અથવા અરબાઝ ખાન સંભાળશે. રિપોર્ટ અનુસાર સલમાન ખાનની દબંગ 3 ફિલ્મની કહાની રિયલ ઘટના પર આધારિત છે.
આ પણ વાંચો: બોલીવુડમાં આવા રહ્યા સલમાન ખાનના 30 વર્ષ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
