Pics : સોનાક્ષીએ મેદસ્વીપણાના પગલે ગુમાવી એડ
મુંબઈ, 1 ડિસેમ્બર : સોનાક્ષી સિન્હાના મેદસ્વીપણાથી તો ઇન્ડસ્ટ્રીમાં તમામ લોકો વાકેફ છે, પરંતુ હવે તેમનું આ મેદસ્વીપણુ હૅડલાઇન્સ બનવા લાગ્યું છે. હાલમાં ચાલતી ચર્ચાઓ મુજબ સોનાક્ષીએ કપડાની એક બ્રાંડની જાહેરાત કરવાનો ઇનકાર કરી દીધો. તે પણ માત્ર એટલા માટે કે બ્રાંડના માલિકે તેમને પોતાનું વજન ઓછું કરવા જણાવ્યું. સોનાક્ષીએ આ મોટા નખરાંથી બ્રાંડના માલિક નારાજ થઈ ગયાં અને હવે જાણવા મળે છે કે આ જાહેરાત સેક્સી દીપિકા પાદુકોણે કરશે.
સોનાક્ષી સિન્હાએ દબંગ ફિલ્મ દ્વારા પોતાનું ફિલ્મી કૅરિયર શરૂ કર્યુ હતું. તે વખતે તેઓ ખૂબ જાડા હતાં, પરંતુ તેમણે પોતાનું વજન ખૂબ ઘટાડી નાંખ્યું. રાઉડી રાઠોડમાં તેઓ અગાઉ કરતાં ઘણાં પાતળા દેખાયાં અને પછી ઓહ માય ગૉડના આયટમ સૉંગમાં સોના ખૂબ સ્લિમ ટ્રિમ દેખાયાં, પરંતુ હવે સાંભળવામાં આવ્યું છે કે સોનાક્ષીનું વજન ફરી વધી ગયું છે અને તેનું કારણ છે સન ઑફ સરદારના શુટિંગ દરમિયાન લેવાયેલ પંજાબી ફૂડ.
હવે ડર એ વાતનો છે કે ક્યાંક દબંગ 2 ફિલ્મમાં સોનાક્ષી ફરીથી મેદસ્વી ન દેખાય. એમ તો તેમના ક્લાસિકલ ડાંસના દરેકે દરેક વખાણ કરી રહ્યાં છે, પરંતુ આમ છતાં આ સમાચારો જોઇ તો અમને પણ શંકા થવા લાગી છે કે ક્યાંક સોના અગાઉ જેવા જાડા તો નહિં થયા ગયા હોય?
હાલ આપણે જોઇએ સોનાક્ષી સિન્હાની એવી તસવીરો કે જેમાં તેઓ સાચે જ મેદસ્વી દેખાય છે અને દબંગ 2ની તસવીરો કે જે તેમના વજન અંગે શું કહે છે.

સોનાક્ષી સિન્હા
જ્યારે સોનાક્ષી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાં, ત્યારે ખૂબ જાડા હતાં, પરંતુ તેમણે પોતાનું વજન ઘણુ ઉતાર્યું.

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હાએ સન ઑફ સરદારના શુટિંગ દરમિયાન ફરીથી વજન વધાર્યું.

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હાના મેદસ્વીપણાના પગલે તેમના હાથમાંથી એક મોટી જાહેરાત સરી પડી.

સોનાક્ષી સિન્હા
હવે આ જાહેરાત દીપિકા પાદુકોણે કરશે.

સોનાક્ષી સિન્હા
દબંગ 2 ફિલ્મમાં હવે ટુંકમાં જ સોનાક્ષી દેખાનાર છે.

સોનાક્ષી સિન્હા
આશા છે કે સોનાક્ષી દબંગ 2માં જાડા નજરે નહીં પડે.

સોનાક્ષી સિન્હા
કહે છે કે સોનાક્ષી સિન્હાએ સન ઑફ સરદારના શુટિંગ દરમિયાન મન મુકીને પંજાબી ફૂડ આરોગ્યા હતાં. તેથી તેમનું વજન વધી ગયું.

સોનાક્ષી સિન્હા
દબંગ 2 ફિલ્મમાં સોનાક્ષીનું કથક નૃત્ય વાળું ગીત કદાચ તેમના વજન વિશે ઘણું બધું કહી જશે.

સોનાક્ષી સિન્હા
દબંગ 2માં કથક નૃત્ય દરમિયાન શક્ય છે કે સોનાક્ષીએ ખૂબ કમર લચકાવવી પડી હશે. તેથી તેમણે વજન ઉતાર્યું પણ હોય.

સોનાક્ષી સિન્હા
જોકે ફિલ્મના વિવિધ દૃશ્યો જોઈ લાગતું નથી કે સોનાના વજનમાં કઇં ફેર પડ્યો હોય.

સોનાક્ષી સિન્હા
દબંગ 2 ફિલ્મના એક દૃશ્યમાં સલમાન અને સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી સિન્હા
દબંગ 2ના આ ગીતમાં પણ સોનાક્ષીએ ખૂબ ઠુમકા લગાવ્યાં છે.

સોનાક્ષી સિન્હા
દબંગ 2 ફિલ્મમાં દબંગના મુન્ની એટલે કે મલાઇકા અરોરા ખાન પણ છે. આ દૃશ્યમાં પણ મલાઇકાની નાજુક-નમણી કાયા સામે સોનાક્ષી ખૂબ જાડાં દેખાય છે.

સોનાક્ષી સિન્હા
સલમાન ખાન સાથે સોનાક્ષી દબંગના અંદાજમાં. ફિલ્મ જોયા પછી જ ખબર પડશે કે સોનાએ વજન ઉતાર્યું છે કે વધાર્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
