માઇકલ જૅક્સનનું મૂન વૉક કરશે સોનાક્ષી સિન્હા
મુંબઈ, 18 માર્ચ : આગામી 29મી માર્ચના રોજ સાજિદ ખાનની હિમ્મતવાલા ફિલ્મ રૂપેરી પડદે પહોંચી રહી છે. ફિલ્મના માધ્યમથી અનેક નવા પ્રયોગો કરાઈ રહ્યાં છે. આ ફિલ્મમાં પ્રથમ વાર સોનાક્ષી સિન્હા પૂરા કપડાં સાથે આયટમ સૉંગ કરનાર છે. એટલું જ નહીં સોનાક્ષી આ ગીતમાં પોતાના લટકાં-ઝટકાંમાં પૉપ મ્યુઝિકના પુરોધા માયકલ જૅક્સનનું ફૅમસ મૂન વૉક પણ કરનાર છે.

સોનાક્ષી સિન્હાને આ માટેની તાલીમ પોતે સાજિદ ખાન આપી રહ્યાં છે. સોનાક્ષી સિન્હા એમ તો આ ગીતમાં પરવીન બૉબી તથા શ્રીદેવીની જેમ જ ડાંસ કરતાં નજરે પડનાર છે. ફિલ્મ એંસીના દાયકાની સુપર હિટ ફિલ્મ હિમ્મતવાલાની રીમેક છે. ફિલ્મમાં અજય દેવગણ રીયલ વાઘ સાથે ફાઇટ કરતાં નજરે પડશે, તો બીજી બાજુ ફિલ્મમાં પ્રથમ વાર પરેશ રાવલ બ્રેક ડાંસ કરેંગે.
ફિલ્મ અંગે સાજિદ ખાને મોટા-મોટા દાવાઓ કરાયાં છે. હિમ્મતવલા દ્વારા પહેલી વાર તમન્ના ભાટિયા પણ બૉલીવુડમાં પગલું મૂકી રહ્યાં છે. જોઇએ હવે સોનાક્ષીનું મૂન વૉક, અજય દેવગણની ટાઇગર ફાઇટ, પરેશનું બ્રેક ડાંસ હિમ્મતવાલા સાથે કેવો ન્યાય કરે છે?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
