જુઓ: નખરાળી સોનાક્ષી સિન્હાની કાયલ કરતી તસવીરો
બોલીવુડમાં સોનાક્ષી સિંહાની તેના વજનને લઇને ઘણી આલોચના થઇ તેમ છતા એક પછી હીટ ફિલ્મો આપીને તેણે સૌની બોલતી બંધ કરી દીધી છે. દબંગ ફિલ્મ સાથે બૉલીવુડ કરિયર શરૂ કરનાર સોનાક્ષી સિંહાએ શરૂઆતની ફિલ્મોમાં સાડી પહેરી હતી અને સાડીમાં પણ તે ઘણી સુંદર લાગતા ત્યારબાદની બધી ફિલ્મોમાં પણ મોટાભાગે તે સાડીમાં જ દેખાઇ.
એટલુ જ નહીં, સોના અને સાડી જાણે એક-બીજાનો પર્યાય બની ગયા. સોનાક્ષી તેની મોટાભાગની ફિલ્મોમાં સાડીમાં દેખાઇ છે. અને આજે પણ તે સાડીમાં જ મોટાભાગે દેખાય છે. અને એટલે જ આજે બૉલીવુડમાં સોનાક્ષી સિંહાને સાડી ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. જોકે અમુક ઇવેંટ્સમાં સોનાક્ષી સાડી ઉપરાંત અન્ય પરિધાનમાં પણ જોવા મળે છે. અને તે પહેરવેશ પણ મૉડર્ન અને ફૅશન સ્ટાઇલ વાળા હોય છે.
પરંતુ આજે અમે તમને સોનાક્ષી સિંહાનો એક નવો જ અવતાર બતાવવા જઇ રહ્યાં છીએ. સોનાક્ષીએ હાલમાં જ એક ફોટો શુટ કરાવ્યું છે, તેની કેટલીક પીક્સ અમે અહીં તમારા માટે શેર કરી છે.

સોનાક્ષી સિંહા
બ્લુ ડ્રેસમાં સોનાક્ષીનો દબંગ લુક પહેલી નજરમાં પ્રેમમાં પાડી શકે છે.

સોનાક્ષી સિંહા
સ્લીવ લેસ વ્હાઇટ ટોપમાં સોનાક્ષીની આ નોટી અદા ખરેખર આહલાદક છે.

સોનાક્ષી સિંહા
જીન્સ ટોપમાં સોનાક્ષીનો આ મારકણો અંદાજ ઘણો સરાહનીય છે.

સોનાક્ષી સિંહા
વીથ બ્લેક ગોગલ્સ સોનાક્ષી આ ફોટોમાં ઘણી જ અડમાયરેબલ લાગી રહી છે. તેનો આ નોટી અંદાજ દબંગમાં પણ જોવા મળ્યો હતો.

સોનાક્ષી સિંહા
સોનાક્ષીના હેવી લુકના કારણે તેની ઘણી ટીકા થઇ હતી, પરંતુ વીથ ઇવન હેવી લુક તેની પાસે ગજબની ડ્રેસીંગ સેન્સ છે, તે અહીં જોઇ શકાય છે.

સોનાક્ષી સિંહા
બ્લેક જીન્સ, વાઇટ શર્ટ અને બ્લેક ચેક્સ બ્લેઝરમાં સોનાક્ષીનો આ મોર્ડન અંદાજ તમને ઘણો ગમશે.

સોનાક્ષી સિંહા
આ પીક્ચરમાં જુઓ વીથ બ્લેક ફ્રેમ ગોગલ્સ અને 80ના દાયકાના ગેટઅપમાં સોનાક્ષીનું લુક એકદમ ફ્રેશ લાગી રહ્યું છે.

સોનાક્ષી સિંહા
બ્લેક બ્યુટી, આ પીક્ચરમાં સોનાક્ષીની ગજબની ફેશન સેન્સ તારીફએ કાબીલ છે. તે માત્ર સાડીમાં જ નહીં પરંતુ અલ્ટ્રામોર્ડન ડ્રેસીંગમાં પણ ગજબની સુંદર લાગી રહી છે.

સોનાક્ષી સિંહા
વ્હાઇટ ડ્રેસ, જર્નાલીસ્ટ ફ્રેમ, એકદમ પરફેક્ટ. સીમ્પલ એન્ડ સોબર, બસ એટલું જ કહી શકાય. કે પરફેક્ટલી બ્યુટીફુલ.

સોનાક્ષી સિંહા
આમ તો, સોનાક્ષીના ફીચર્સ એક સામાન્ય છોકરી જેવા જ છે, સાથે જ તે સ્લીમ એન્ડ ટ્રીમ પણ નથી પણ એસેસરીઝ અને કોશ્ચુમને એ રીતે પસંદ કરે છે, જેનાથી તેની સુંદરતા બધાથી અલગ પડી જાય છે. અને તે આ ફોટોમાં જોઇ શકાય છે.

સોનાક્ષી સિંહા
વન્સ અગેઇન વીથ બ્લેક ડ્રેસ સોનાક્ષી ઇઝ સો..બ્યુટીફુલ

સોનાક્ષી સિંહા
સોનાક્ષીએ તેની પ્રથમ ફિલ્મથી જ સાડી લુકનું રીસ્ક લીધુ હતુ અને તે સફળ પણ રહ્યું. પીંક સારીમાં તે ઘણી સુંદર લાગી રહી છે.

સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહા આ વ્હાઇટ સાડીમાં કોઇ જલપરીથી કમ તો નથી જ લાગી રહી.

સોનાક્ષી સિંહા
ફરી એકવખત સોનાક્ષીનો માઈન્ડ બ્લોઇંગ ટ્રેડિશ્નલ અંદાજ કાબીલે તારીફ....
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
