સોનાક્ષીએ કરાવ્યું રણવીર-અનુષ્કાનું બ્રેક-અપ?
મુંબઈ, 24 જૂન : ભલે આવનાર ફિલ્મ લુટેરા અંગે લોકોને સોનાક્ષી સિન્હા તેમજ રણવીર સિંહ વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ સિઝલિંગ તેમજ સેક્સી લાગતી હોય, પણ કહે છે કે સોનાક્ષી-રણવીર વચ્ચેની આ કેમેસ્ટ્રી રીલ લાઇફ નહિં, પણ રીયલ લાઇફની દેણ છે.

ચર્ચા છે કે સોનાક્ષીને રણવીર સિંહ બહુ ગમે છે. એક વખત કોઇક ચૅટ શોમાં સોનાક્ષીએ જણાવ્યુ હતું કે જો તેમને ક્યારેક કોઈ રણવીર જેવો છોકરો મળશે, તો તેઓ જરૂર ડેટ કરવાનું પસંગ કરશે. તે પછી જ અનુષ્કા શર્માને સોનાક્ષી-રણવીરની નિકટતાઓ ખટકવા લાગી હતી કે જે તે વખતે ઝગડામાં પરિણમી ચુકી હતી કે જ્યારે આઇફા ઍવૉર્ડ્સ સમારંભમાં રણવીરે અનુષ્કાને છોડી સોનાક્ષી સાથે સ્ટેડ ડાન્સ કર્યો હતો. તે ડાન્સ જોઈ સૌ કોઈ સોનાક્ષી-રણવીરને પરફેક્ટ કપલ કહી રહ્યા હતાં. કહે છે કે આઇફા પછી જ અનુષ્કા શર્મા અને રણવીર વચ્ચે જોરદાર ઝગડો થયો અને બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું.
જોકે આઇફા બાદ સોનાક્ષી-રણવીર સાથે નહોતા દેખાયાં અને અચાનક બંનેની ફિલ્મ લુટેરા સામે આવી ગઈ કે જેમાં બંને બહુ સારા લાગી રહ્યાં છે. રણવીર સોનાક્ષીથી બહુ પ્રભાવિત છે અને કહે છે કે સોનાક્ષીએ તેમને ટાઇમ મૅનેજમેંટ શિખવ્યું. લુટેરા ફિલ્મ 5મી જુલાઈએ રિલીઝ થઈ રહી છે. લોકો શરુઆતમાં જ આ જોડીને મિસમૅચ કહેતા હતાં, પરંતુ ફિલ્મના ગીતો અને પ્રોમો જોયા બાદ કરણ જૌહર પણ સોનાક્ષી-રણવીરને રોમાંટિકલી સેક્સી જોડી ઠેરવી ચુક્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
