વર્ષ 2013માં પણ સોનાની ચાંદી જ ચાંદી છે...
મુંબઈ, 2 જાન્યુઆરી : ના ભઈ ના. અમે સોનું એટલે કે ગોલ્ડની વાત નથી કરી રહ્યાં. અમે વાત કરીએ છીએ બૉલીવુડના સોના એટલે કે સોનાક્ષી સિન્હાની. સોનાક્ષી સિન્હાએ વર્ષ 2012 તો પોતાના નામે કરી લીધું છે. હવે તેમની નજર છે વર્ષ 2013 ઉપર. સમાચાર છે કે સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં જ પોતાના એક ઇન્ટર્વ્યૂ દરમિયાન જણાવ્યું કે 2013માં પણ તેમની પાસે અનેક સારી ફિલ્મો છે અને તેમના બંને હાથો હાલ ભરેલાં છે. સાથે જ સોનાક્ષીએ એમ પણ જણાવ્યું કે જ્યારે આપ મહેનત કરો અને લોકો આપની મહેનતના કારણે જ આપને જાણે, તો ખૂબ સારૂં અનુભવાય છે.

વર્ષ 2013ની શરુઆતે સોનાક્ષી સિન્હાના હાથે લુટેરા, વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ 2, બુલેટ રાજા જેવી મોટા બૅનરની ફિલ્મો છે. આ ફિલ્મો અંગે સોનાએ જણાવ્યું - 2013માં મારી પાસે લુટેરા, વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ 2 જેવી ફિલ્મો છે. હું બુલેટ રાજા, રૅમ્બો રાજકુમારનું શુટિંગ પ્રભુદેવા તથા શાહિદ કપૂર સાથે કરવા જઈ રહી છું. સાથે જ થુપ્પક્કીની રિમેકમાં પણ હું કામ કરી રહી છું. મારા હાથ ભરેલાં છે.
નોંધનીય છે કે વર્ષ 2012માં સોનાક્ષી સિન્હાએ રાઉડી રાઠોડ, સન ઑફ સરદાર, દબંગ 2 જેવી હિટ ફિલ્મો આપી છે. સાથે જ તેમણે અક્ષય કુમાર, સલમાન ખાન અને અજય દેવગણ જેવા મોટા એક્ટરો સાથે કામ પણ કર્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
