ઝીપ લાઇન પર સ્પાઇડરમેન બની સોનાક્ષી સિન્હા, વીડિયો જોઇને ફેન્સે આપ્યા રિએક્શન
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે. સોનાક્ષી એક્ટિંગની સાથે સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. આ દિવસોમાં સોનાક્ષી જંગલોમાં રજાઓ ગાળી રહી છે, જેનો વિડીયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
સોનાક્ષી સિન્હા આ દિવસોમાં વેકેશન એન્જોય કરી રહી છે. જેના વીડિયો અને તસવીરો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી પોતાની જાતને એડવેન્ચર માટે તૈયાર કરી રહી છે. જેમાં તેને એક પહાડ પરથી બીજા પહાડ પર જવાનું હતું. પરંતુ, દોરડા પર લટકતા જ તેણે અકસ્માત ટળ્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે, સોનાક્ષા સિન્હા એડવેન્ચર માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન તેને પાછળથી થોડે આગળ ધકેલતા જ તેની પીઠ પર પથ્થરથી અથડાય છે. જોકે અભિનેત્રી ગભરાતી નથી અને તે તેની પીઠ પર હળવો મસાજ કરે છે અને પોતાની જાત પર હસવા લાગે છે.
ઝિપ લાઇનિંગ કરતી વખતે સોનાક્ષી સિન્હા બીજા પર્વત પર પહોંચે તે પહેલાં સ્પાઇડરમેનની જેમ પોઝ આપતી જોવા મળી હતી. આ વીડિયોને શેર કરતા અભિનેત્રીએ કેપ્શન પર લખ્યું, 'હી હી થોડી સી લગી સ્પાઈડર ગર્લ'. હાલમાં તેનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેની મજાક ઉડાવી રહ્યા છે અને ફની રિએક્શન આપી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
