Pics : બર્થ ડે ગર્લ સોનાક્ષી સિંહાની હિરોઇન બનવાની સફર
આજે છે બોલીવૂડ સ્ટાર સોનાક્ષી સિંહાનો હેપ્પી વાળો બર્થ ડે. આજે સોનાક્ષી 28 વર્ષની થઇ. દબંગ ફિલ્મથી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરનાર અને આ સુંદરીએ અત્યાર સુધીમાં દબંગ, દબંગ 2, સન ઓફ સરદાર, રાઉડી રાઠોડ જેવી અનેક હીટ ફિલ્મો આપી છે.
વધુમાં પોતાની લૂક અને સ્ટાઇલ માટે જાણીતી એવી સોના બેબીના હવે બોલીવૂડમાં લાખ્ખો દિવાના પણ છે.
ત્યારે આજે સોનાક્ષીના બર્થ ડે પર અમે તેની કેટલીક ખાસ તસવીરો તમને બતાવાના છીએ. સોનાક્ષીની નાનપણથી અત્યાર સુધીની આ તસવીરો જોવા માટે જુઓ આ ફોટોસ્લાઇડર...

પપ્પાની નાનકડી પરી
પપ્પા શત્રુધ્ન સિંહા જોડે પપ્પાની લાડકી સોનાક્ષી સિંહાની આ નાનપણની તસવીર

દિકરી
કહેવાય છે ને કે દિકરો જલ્દી મોટી થઇ જાય છે જરા આ ફોટો જ જોઇ લો.

ફેમિલી ફોટો
પપ્પા શત્રુધ્ન સિંહા, મમ્મી પૂનમ સિંહા સાથે સોનાક્ષી સિંહા, કેટલી ક્યૂટ લાગે છે.

પહેલાની સોનાક્ષી
સોનાક્ષી જ્યારે એક સેલેબ્રિટી નહતી અને ખાલી શત્રુધ્ન સિંહાની પુત્રી જ હતી ત્યારનો આ ફોટો.

સ્ટાર સોના
પણ દબંગે સોનાક્ષીની લાઇફ બદલી નાખી આજે તેની પાસે નામ, ફેમ, પૈસા ત્રણેય છે.

ન્યૂ લૂક
હવે સોનાક્ષી શત્રુધ્નની દિકરી નહીં શત્રુધ્ન સોનાક્ષીના પપ્પા તરીકે વધુ ઓળખાય છે.

માની લાડકી
જો કે સોનાક્ષી મમ્મી પૂનમ સિંહા પણ જોધા અકબર ફિલ્મમાં રિતિક રોશનની માંની ભૂમિકા ભજવી છે.

મેક-અપ વગર
મેક અપ વગરનો આ ફોટો ત્યારનો છે જ્યારે સોનાક્ષી એક સેલેબ્રિટી નહતી.

કૂલ ડ્યૂડ
જો કે હવે સોનાક્ષીએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરે છે.

મહેનત
જો કે આ માટે તેણે પોતાના શરીરની ભારેભરખ ચરબીને બાય બાય કર્યું છે. અને બની ગઇ છે ફીટ.

જીત
પણ આ બધા બાદ પણ સોનાક્ષી સિંહાએ પોતાની આગળી ઓળખ બોલીવૂડમાં ઊભી કરવા સક્ષમ રહી.

યે દોસ્તી
જો કે સોનાક્ષી સ્ટારડમ પછી પણ બદલાઇ નથી આજે પણ તેને તેના મિત્રો જોડે ટાઇમ પાસ કરવો સૌથી વધુ ગમે છે. આ ફોટો જ જોઇ લો.

મસ્તીમાં મસ્ત
રંગો સાથે રમતી સોનાક્ષી, જો કે સોનાક્ષીને પોતાના વજનના અને મોટા માથાના કારણે શરૂઆતમાં અનેક લોકોની ના સાંભળવી પડી હતી.

મોદીની સાથે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સોનાક્ષી સિંહાનો આ ફોટો. સોનાક્ષીના ભાઇના લગ્ન વખતનો આ ફોટો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
