સોનલ ચૌહાણની બોલ્ડ તસવીરો, જન્નત એક્ટ્રેસે પાણીમાં લગાવી દીધી આગ
સોનલ ચૌહાણની બોલ્ડ તસવીરો, જન્નત એક્ટ્રેસે પાણીમાં લગાવી દીધી આગ
ઈમરાન હાશમી સાથે જન્નત ફિલ્મથી ડેબ્યૂ કરનાર સોનલ ચૌહાણે 16મી તારીખે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. હવે સોનલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બર્થ ડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી. ફિલ્મી દુનિયામાં પહેલી જ ફિલ્મથી સોનલ ચૌહાણ પોપ્યુલર થઈ ગઈ હતી. આજે પણ ફેન્સ જન્નતની જોયા માથુર કેરેક્રનો રોલ ભૂલી નથી શક્યા. આજના સમયમાં તે ફિલ્મને લઈને તો નહિ પણ પોતાના બોલ્ડ અવતારને લઈ લોકપ્રિય રહે છે.
અવારનવાર સોશિયલ મીડિયા પર સોનલ ચૌહાણની બિકિની તસવીરો સનસની મચાવતી રહે છે. ખુદ પણ બોલ્ડ તસવીરો શેર કરવાથી અચકાતી નથી. તો અહીં જુઓ સોનલ ચૌહાણની સુપર હૉટ બિકિની તસવીરો...
છેલ્લે તે પોતાની ફિલ્મ પલટનમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે મેજરની પત્નીનો રોલ નિભાવ્યો હતો. જે બાદ તે જેક એન્ડ દિલ નામની એક ફિલ્મમાં પણ જોવા મળી હતી જો કે આ ફિલ્મ ફ્લૉપ થઈ હતી.

મિસ વર્લ્ડ ટુરિઝ્મ 2005
સોનલ ચૌહાણ વર્ષ 2005માં મિસ વર્લ્ડ ટૂરિઝ્મનો ખિતાબ જીતી ચૂકી છે. મૉલિંગની દુનિયામાં તેનું ઘણું નામ છે.

શાહી પરિવાર સાથે સંબંધ
સોનલ ચૌહાણ ઉત્તર પ્રદેશના શાહી પરિવારમાં જન્મી. તેના પૂર્વજ મણિપુરના રૉયલ ચૌહાણ રાજપૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

આવી રીતે કરિયરની શરૂઆત કરી
સોનલ સૌથી પહેલા હિમેશ રેશમિયાના ગીત આપકા સુરુરમાં જોવા મળી. આ ગીતમાં તેમણે બધાનું ધ્યાન ખેંચ્યું.

ઈમરાન હાશ્મી સાથે ડેબ્યૂ
વર્ષ 2008માં ઈમરાન હાશ્મીની ફિલ્મ જન્નતથી સોનલે ડેબ્યૂ કર્યું આના માટે તેમણે બેસ્ટ એક્ટ્રેસનો પણ અવોર્ડ મળ્યો.

વેબ સીરિઝમાં પણ કામ કર્યું
જી5ની એક વેબ સીરિઝ સ્કાઈફાયરમાં પણ તે જોવા મળી.

એક્ટિંગમાં ના હોત તો આવું કરી રહી હોત
દિલ્હી યૂનિવર્સિટીના ગાર્ગી કોલેજથી સોનમ ચૌહાણે પત્રકારિતાનો અભ્યાસ કર્યો હતો. જો ફિલ્મમાં તે ના હોત તો તે એક પત્રકાર હોત. પરતુ તેની કિસ્મત તેને મોડેલિંગ અને એક્ટિંગ તરફ ખેંચી લઈ ગઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
