Pics : બે કપડાં આગળ લાચાર અઢી કિલોનો હાથ
મુંબઈ, 28 ઑક્ટોબર. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સમય હતો કે જ્યારે સની દેઓલના અઢી કિલોના હાથે બૉક્સ ઑફિસે તહેલકો મચાવી દીધો હતો. આજે એવો સમય આવ્યો છે કે સની દેઓલના અઢી કિલોના હાથને કોઈ પુછનાર નથી અને સન્ની લિયોનના બે કપડાં ફિલ્મની સફળતા માટે જરૂર થઈ પડ્યાં છે. અમે વાત કરી રહ્યાં છીએ અનિલ શર્માની ફિલ્મ સિંહ સાહેબ ધ ગ્રેટમાં સન્ની લિયોનના આયટમ સૉંગ અંગે ચાલતી ચર્ચાઓ વિશે.
સન્ની લિયોન ફિલ્મમાં આયટમ સૉંગ કરી રહ્યાં છે કે નહિં, તે અંગે રોજ નવા સમાચારો આવે છે, પરંતુ સની દેઓલ ફિલ્મમાં કયા રોલમાં છે અથવા આટલા લાંબા સમય બાદ સની કમબૅક કરી રહ્યાં છે, તે અંગે કઈં જ સાંભળવા મળતું નથી.
હકીકતમાં અનિલની ફિલ્મ સિંહ સાહબ ધ ગ્રેટને કદાચ એટલી પબ્લિસિટી મળી જ ન હોત, જો સન્ની લિયોનનું નામ ન જોડાયુ હોત. હાલ અનિલ શર્મા એ વાતે ખુશ છે કે તેમની ફિલ્મ અંગે આટલી ચર્ચાઓ ચાલે છે.
આવો સન્ની લિયોનની તસવીરો અને સાથે સની દેઓલના અઢી કિલોના હાથ સાથે જાણીએ ફિલ્મ અંગેની ચર્ચાઓ.

બે કપડાં-અઢી કિલોનો હાથ
સન્ની લિયોન આજકાલ અનિલ શર્માની ફિલ્મ સિંહ સાહેબ ધ ગ્રેટને લઈને ચર્ચામાં છે.

બે કપડાં-અઢી કિલોનો હાથ
સન્ની લિયોને જિસ્મ 2 સાથે પોતાનું કૅરિયર શરૂ કર્યુ હતું.

બે કપડાં-અઢી કિલોનો હાથ
સન્ની લિયોનના પતિને તાજેતરમાં જ કમાલ ખાને દુનિયાના સૌથી વધુ બેશરમ માણસ તરીકે ટ્વિટ કર્યાં છે.

બે કપડાં-અઢી કિલોનો હાથ
સન્ની લિયોન હાલ એકતા કપૂરની ફિલ્મ રાગિણી એમએમએસ 2માં વ્યસ્ત છે.

બે કપડાં-અઢી કિલોનો હાથ
સન્ની લિયોને અનિલ શર્માની ફિલ્મ એટલા માટે છોડી કારણ કે અનિલ શર્માએ તેમને ઓછા પૈસા ઑફર કર્યા.

બે કપડાં-અઢી કિલોનો હાથ
કહે છે કે અનિલ શર્માએ જ્યારે ફિલ્મમાં એક આયટમ સૉંગ માટે ઑફર કરી, તો સની દેઓલને વાંધો પડ્યો.

બે કપડાં-અઢી કિલોનો હાથ
સની દેઓલના આવા ઇનકાર પાછળ સન્ની લિયોનની પોર્ન સ્ટાર તરીકેની પૃષ્ઠભૂમિ ગણાવાઈ.

બે કપડાં-અઢી કિલોનો હાથ
સની દેઓલે વાંધો વ્યક્ત કરતાં સન્ની લિયોન છંછેડાઈ ગયાં અને તેમણે પોતે જ આ ફિલ્મ છોડી દીધી.

બે કપડાં-અઢી કિલોનો હાથ
જોકે અનિલ શર્મા હજુ પણ એ વાત પર અડિગ છે કે સન્ની લિયોન તેમની ફિલ્મમાં આયટમ સૉંગ જરૂર કરશે.

બે કપડાં-અઢી કિલોનો હાથ
અનિલ શર્માના આ કથનથી સ્પષ્ટ થાય છે કે સની દેઓલના અઢી કિલોના હાથ સામે સન્ની લિયોનના બે કપડામાં થનાર આયટમ સૉંગનો મહત્વ વધારે છે.

બે કપડાં-અઢી કિલોનો હાથ
અનિલ શર્મા અગાઉ પણ બૉલીવુડમાં મહેશ ભટ્ટ કૅમ્પ અને પછી અનેક દિગ્દર્શકો સન્ની લિયોનની સેક્સી અને હૉટ અદાઓને ફિલ્મના માર્કેટિંગ માટે મહત્વપૂર્ણ ગણતા થયાં છે.

બે કપડાં-અઢી કિલોનો હાથ
અનિલ શર્મા એ દિગ્દર્શક છે કે જેમની સાથે ધર્મેન્દ્ર અને સની દેઓલ સતત જોડાયેલાં રહ્યાં છે. હુકૂમત, તહેલકા જેવી ફિલ્મો અનિલ શર્માએ દેઓલ પરિવાર સાથે જ બનાવી હતી. પણ આજે પરિસ્થિતિઓ બદલાયેલી લાગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
