Pics : વિદ્યાના સપનાનું ઘર શણગારતાં સિદ્ધાર્થ
મુંબઈ, 28 ઑક્ટોબર. વિદ્યા બાલનના ભાવી પતિ સિદ્ધાર્થ રૉય કપૂર હાલ ખૂબ જ વ્યસ્ત છે, પરંતુ કોઈ ઑફિસિયલ કામે નહિં, પણ પોતાના એકદમ અંગ કામે. આપને જણાવી દઇએ કે સિદ્ધાર્થ હાલ લગ્ન બાદ પોતાના પત્નીના ગૃહ પ્રવેશની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેઓ ઇચ્છે છે કે વિદ્યા લગ્ન બાદ જ્યારે ઘરમાં એન્ટ્રી કરી લે, તો તેમને ઘરના કોઈ પણ ખૂણામાં કોઈ પણ પ્રકારની કોઈ ખામી ન દેખાય. તેથી તેમણે અત્યારથી જ પોતાનું ઘર શણગારવું શરૂ કરી દીધું છે.
જે ઘરને સિદ્ધાર્થ એટલી જતનપૂર્વક સજાવી રહ્યાં છે, તે ફ્લૅટ જુહુ તારા રોડ પર દરિયાને ફેસ કરે છે. આ ફ્લૅટ સિદ્ધાર્થે ગત વર્ષે વિદ્યાને ગિફ્ટ કર્યુ હતું. સૂત્રોના જણાવ્યા મુજબ સિદ્ધાર્થ અગાઉથી જ તે ઘરમાં શિફ્ટ થઈ ચુક્યાં છે. લગ્ન બાદ કદાચ વિદ્યા ત્યાં જ રહેશે.
જ્યારે લગ્નની પાકી તારીખ વિશે પુછવામાં આવ્યું, તો સિદ્ધાર્થે જણાવ્યું - મને લાગે છે કે કદાચ હું પોતે પણ પોતાના લગ્નમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કરાવાઇશ.
કેટલાંક દિવસ અગાઉ જ માહિતી મળી હતી કે વિદ્યાના લગ્નનું રિસેપ્શન ચેન્નઈમાં યોજાશે. કારણ કે વિદ્યા તમિળનાડુથી બિલૉંગ કરે છે, તેથી તેઓ પોતાની ફૅમિલી સાથે મુંબઈની સેરેમની બાદ ચેન્નઈ જશે. વિદ્યા બાલન લગ્નમાં સિલ્ક સાડી પહેરશે કે જે સબ્યસાચી ડિઝાઇન કરશે. વિદ્યા અને સિદ્ધાર્થ છેલ્લા ઘણાં સમયથી એક-બીજા સાથે રિલેશનશિપમાં છે, પરંતુ બંનેએ પોતાની રિલેશનશિપ અંગે કોઈ પણ વાત કરી નથી.

વિદ્યા બાલન
વિદ્યા બાલને તાજેતરમાં જ રાંકા જ્વૅલર્સ માટે ફોટોશુટ કર્યું.

વિદ્યા બાલન
આ તસવીરોમાં વિદ્યા સાચે જ ગઝબના લાગે છે.

વિદ્યા બાલન
વિદ્યા બાલન ભલે બંગાળી નથી, પરંતુ તેઓ પોતાની ફિલ્મોમાં મોટાભાગે બંગાળી પાત્રો ભજવે છે.

વિદ્યા બાલન
વિદ્યા બાલન ટુંકમાં જ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્નગ્રંથિથી જોડાનાર છે.

વિદ્યા બાલન
સાડીમાં પણ વિદ્યા બાલન ખૂબ જ સુંદર નજરે પડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
