સોશિયલ મીડિયાથી શરમાય છે બેશરમ રણબીર
મુંબઈ, 28 ફેબ્રુઆરી : આજે જ્યારે સોશિયલ મીડિયાની લોકપ્રિયતા ફિલ્મી સ્ટાર્સ માટે સ્ટેટસ સિમ્બૉલ બની ગઈ છે, ત્યારે બીજી બાજુ બૉલીવુડના એક ચાર્મિંગ સ્ટાર એવાં પણ છે કે જેમને સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઇટ્સ સાથે જોડાવવામાં શરમ આવે છે. જાણવા માંગો છો કે તેઓ કોણ છે? તે કોઈ બીજું નહીં, પણ આપના અને અમારા લવિંગ સ્ટાર રણબીર કપૂર છે. શરમની વાત આવી, એટલે અચાનક જ યાદ આવી ગયું કે રણબીર કપૂરની આવનાર ફિલ્મોમાં એક બેશરમ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. હવે બેશરમ જેવી ફિલ્મમાં કામ કરે અને પાછા શરમાય તે કેમ ચાલે?

બૉલીવુડના રૉકસ્ટાર રણબીર કપૂરને એમ તો હસીનાઓ સાથે અફૅર કરતાં શરમ નથી અનુભવાતી, પણ ફેસબુક અને ટ્વિટર સાથે સંકળાવવામાં ખટકાટ અનુભવાય છે. જોકે રણબીરે જણાવ્યું કે તેમને મોબાઇલ દ્વારા વાત કરવી ખૂબ ગમે છે. તેઓ પોતાનાઓ સાથે કાયમ ફોન અને એસએમએસ દ્વારા જ સમ્પર્કમાં રહે છે. રણબીરે આ માહિતી બ્લૅકબેરી ઝેડ-10ના લૉન્ચિંગ પ્રસંગે આપી.
રણબીર કપૂર બ્લૅકબેરી ઝેડ-10ના બ્રાંડ એમ્બેસડર છે. તેની ખૂબીઓ શૅર કરતાં રણબીરે જણાવ્યું કે બ્લૅકબેરી સોશિયલ નેટવર્કિંગથી દૂર છે. તે જે દિવસે જોડાઈ જશે, કદાચ હું પણ સોશિયલ મીડિયા સાથે જોડાઈ જઇશ. બ્લૅકબેરી અંગે રણબીર કપૂરે જણાવ્યું કે તેની ક્વૉલિટી બહેતરીન છે. આ એક સારી પ્રોડક્ટ છે. એટલે જ તો હું તેનો બ્રાંડ એમ્બેસડર છું.
જોકે રણબીર મિયા આપને જણાવી દઇએ કે આપ ભલે સોશિયલ મીડિયાથી દૂર ભાગતા રહો, પણ આપની સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાતો ટ્વિટર તથા ફેસબુક ઉપર છવાયેલી રહે છે કે જે લોકો ખૂબ જ રુચિ સાથે વાંચે-જુએ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
