શ્રૃતિની કામણગારી અદાઓએ મેગેઝિનના કવર પેઝ પર લગાવી આગ
શ્રૃતિ હસન છે એક મલ્ટી ટાસ્કર, કારણ કે તે તેની સાઉથ ઇન્ડિયન ફિલ્મોના પ્રોજેક્ટને પણ બરાબર ન્યાય આપે છે અને સાથે જ બોલીવૂડમાં પણ પોતાની અસર કાયમ રાખે છે. છેલ્લે ગબ્બરમાં દેખાયેલી આ સુંદર અભિનેત્રી "વેલકમ બેક" અને "રોકી હેન્ડસમ" નામની બોલીવૂડ ફિલ્મોમાં હવે દેખાવાની છે.
ત્યારે હાલમાં શ્રૃતિ હસને એક પ્રસિધ્ધ મેગેઝિન FHM માટે કરાવ્યું હતું એક યુનિક ફોટોશૂટ. જોમાં તેના કવર પેઝ પર તમને જોવા મળશે શ્રૃતિની ટ્વિન્સ. આ મેગેઝિનના કવર પેઝ પર તમને એક સાથે બે શ્રૃતિ જોવા મળશે.
તમને થશે બે શ્રૃતિ કેવી રીતે તો તે માટે તો તમારી આ નીચેની તસવીરો જોવી જ રહી. ત્યારે આ ટ્વિન શ્રૃતિના યુનિક કોન્સેપ્ટ સાથે શ્રૃતિની સુંદર અને કામણગારી અદાઓ જુઓ નીચેના ફોટો સ્લાઇડરમાં...

ક્યૂટ શ્રૃતિ
સુંદરતાની રાણી એવી શ્રૃતિએ તેની ક્યૂટ અને માસૂમ અદાઓને કંઇક આ રીતે બતાવી.

બોલ્ડ અંદાજ
તો બીજા જ ફોટોમાં શ્રૃતિનો આ બોલ્ડ અવતાર કંઇક આ રીતે જોવા મળ્યો.

રિફ્લેક્શન
શ્રૃતિએ તેનું કંઇક આ રીતે આ ફોટો માટે પોઝ આપ્યો.

ક્વીન
જો કે શ્રૃતિને રૂપની રાણી કહીએ તો બિલકુલ પણ અતિશ્યોક્તિ ના કહેવાય.

મૂડી
ત્યારે અન્ય એક ફોટામાં શ્રૃતિનો મૂડી અવતાર જોવા મળ્યો.

બ્યૂટિફૂલ
ત્યારે તેની સુંદર નેક લાઇનને શ્રૃતિએ આ ફોટામાં કંઇક આ રીતે બતાવી.

ટ્વિન્સ
જો કે FHMના કવર પેઝ માટે શ્રૃતિએ પડાવ્યો આ ટ્વિન્સ ફોટો.

શ્રૃતિ
ત્યારે બાથટબ પર શ્રૃતિએ કંઇક આ રીતે પડાવ્યો ફોટો. ઝરા તેનો ગુસ્સો તો જુઓ.

વાઇટ બ્યૂટી
શ્રૃતિનો આ ફોટો જોઇને લાગે છે કે ભારતમાં ક્યારે પણ સ્નો વાઇટ મૂવી બને તો નિર્માતાની પહેલી પસંદ શ્રૃતિ જ હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
