જુઓ કેવી અદાઓ બતાવી શ્રૃતિ હસને કવરપેઝ પર લગાવી આગ
શ્રૃતિ હસન સારિકા અને કમલ હસનની આ ફેસમ દીકરીએ બોલીવૂડ, સાઉઇન્ડિયન ફિલ્મોમાં અને સિંગીંગમાં તો પોતાની આગવી ઓળખ ઊભી કરી જ ચૂકી છે. સાથે જ તેના ફોટોઝેનિક ફેસ અને નખશિખ સુંદરતાના કારણે અનેક જાણીતા મેગેઝિન તેને કવરગર્લ તરીકે લેવાનું વધુ પસંદ કરે છે.
જો કે શ્રૃતિ પણ કેમેરા આગળ પોતાની અદાઓ અને નખરાઓથી લોકોને તેના કાયલ કરતા આવડે છે. એટલું જ નહીં આ મલ્ટીટેલેન્ટેડ છોકરી સાડી હોય કે વેસ્ટર્ન દરેક લૂકમાં લાગે છે સુંદર.
ત્યારે શ્રૃતિ હસને હાલમાં જ કેટલાક જાણીતા ફિલ્મ મેગેઝિન માટે કરાવેલા ફોટોશૂટ અને તેની કેટલાક સુંદર ફોટોઓને ખાસ તમારા માટે આજે અમે લઇને આવ્યા છીએ. આ ફોટો જોઇને તમને પણ કદાચ તેવું થઇ જાય કે કોઇ આટલું સુંદર કેવી રીતે હોઇ શકે! તો જુઓ આ ફોટોસ્લાઇડર...

કોસ્મોપૉલિટન મેગેઝિન
હાલમાં શ્રૃતિ હસને જાણીતા મેગેઝિન કોસ્મોપૉલિટન માટે કરાવ્યું એક હોટ ફોટોશૂટ

ફોટોશૂટ
આ ફોટોશૂટમાં યુનિફોર્મ અને મિલેટ્રી રફ એન્ડ ટફ અવતારમાં જોવા મળી શ્રૃતિ હસન.

કાલિત અંદાજ
જો કે આ ખાખી અવતારમાં પણ શ્રૃતિ સુંદરતા અદ્ધભૂત રીતે નીખરીને આવતી હતી.

ચોકલેટી શ્રૃતિ
તો બીજી એક ઇવેન્ટમાં શ્રૃતિએ કંઇક આ રીતે ગ્લીટર અને ચોકલેટી બ્રાઉન આઉટફિટમાં પોતાની સુંદરતાને ઝલકાવી.

બ્લેક એન્ડ વાઇટ
તો બીજી તરફ આ બ્લેક એન્ડ વાઇટ ફોટોમાં શ્રૃતિની નખશિખ સુંદરતા અને માસૂમિયત જોવા મળે છે.

સ્ટાઇલીશ અંદાજ
જો કે શ્રૃતિ તેની નખશિખ સુંદરતા સિવાય તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે પણ જાણીતી છે.

રૂપની રાણી
જો કે તેવું કહેવું બિલકુલ પણ અતિશયોક્તિ ના કહેવાય કે શ્રૃતિ છે રૂપ રૂપના અંબાર.

અદાઓ
તેના ચહેરામાં જ્યાં માસૂમિયત અને સૌમ્યતા છે ત્યાં જ તે એટલી જ સેક્સી અને હોટ પણ છે.

ક્યૂટ ગર્લ
જો કે શ્રૃતિનો ચહેરો તેની માં સારિકાથી ખૂબ જ મળતો આવે છે. અને તે ખૂબ જ ક્યૂટ લાગે છે.

રંગીલો અંદાજ
જો કે એક્ટિંગ જ નહીં શ્રૃતિ એક ક્લાસિકલ સિંગર પણ છે. અને તેના અવાજ પણ તેની સુંદરતા જેવા જ સુંદર છે.

ફોટોઝેનિક
શ્રૃતિના ચહેરો છે ફોટોઝેનિક જે કોઇ પણ ફ્રોટોગ્રાફરનું કામ સરળ કરી દે છે. કારણ કે તે તેના દરેક અંદાજમાં લાગે છે સુંદર.

માંજરી આંખો
શ્રૃતિની માંજરી આંખો તેના બધાથી અલગ પાડે છે. અને તેની સુંદરતાને વધારી દે છે.

એક્ટિંગ
તો વળી તેની અદાકારી અને એક્ટિંગના કારણે તેના બોલીવૂડ અને સાઉથ બન્નેમાં સારી ઓફર મળે છે.

નખરા
જો કે શ્રૃતિને કેમેરા સામે પોતાની કાતિલ અદાઓનો યોગ્ય રીતે દર્શાવતા ખૂબ આવડે છે. જરા આ ફોટો જ જોઇ લો.

ચુલબુલી
તો વળી બીજી બાજુ શ્રૃતિની પર્સાનાલિટિ પણ તેવી છે કે તે ખૂબ જ ચુલબુલી અને ક્યૂટ લાગે છે.

કાતિલ અંદાજ
સાથે શ્રૃતિ તેના કાતિલ અંદાજથી લાખો લોકોના દિલની રાણી બની ગઇ છે.

બોલ્ડ અંદાજ
અને શ્રૃતિએ પણ આ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં પોતાનો બોલ્ડ અંદાજ બતાવી સાબિત કરી દીધું છે કે તે એક કલાકાર તરીકે તમામ રોલને ન્યાય આપી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
