Pics: શ્રદ્ધા કપૂરના 'દુલ્હન અવતાર'થી આપને પણ થઇ જશે પ્રેમ
[બોલીવુડ] શ્રદ્ધા કપૂર બોલીવુડની એક એવી અભિનેત્રી છે, જેણે ઇંડસ્ટ્રીમાં એક અલગ જ ઇમેઝ ઊભી કરી છે. આશિકી-2, એક વિલેન હોય કે એબીસીડી-2... શ્રદ્ધા હંમેશા બેસ્ટ રહી છે. ક્યાંક ક્યૂટ, તો ક્યાંક સેક્સી... આ જ કારણ છે કે ખૂબ જ ઓછા સમયમાં શ્રદ્ધાની ફેન ફોલોઇંગ એટલી બધી વધી ગઇ છે કે તેનો કોઇ પાર નથી.
એબીસીડી-2ની બેજોડ સફળતા બાદ, શ્રદ્ધા કપૂર હવે સાઝિદ નડિયાદવાલાની ફિલ્મ બાઘીમાં દેખાશે. જેમાં તેની સાથે હશે ટાઇગર શ્રોફ.
જોકે ફિલ્મ આવતા આવશે પરંતુ એ પહેલા અમે આપના માટે લઇને આવ્યા છીએ, શ્રદ્ધાનો આ દુલ્હન અવતાર જેને જોઇને આપ પણ તેના પ્રેમમાં પડી જશો. જુઓ તસવીરો...

શ્રદ્ધા કપૂર
આ ફોટોશૂટમાં શ્રદ્ધા કપૂરે પોતાનો એક અલગ જ અવતાર લોકોના સામે રાખ્યો છે. આ પિંક એંડ સી ગ્રીન સાડીમાં શ્રદ્ધા ખૂબ જ હોટ લાગી રહી છે.

રોયલ લુક
ઓરેંજ સાડીમાં શ્રદ્ધા કપૂરને રોયલ લુક આપવાની કોશિશ કરવામાં આવી છે.

ફિલ્મોમાં શ્રદ્ધા
આ તસવીર જોઇને એવું અનુમાન લગાવી શકાય છે કે શ્રદ્ધા આપણને આવતી ફિલ્મમાં આ લુકમાં જોવા મળે. જોકે આશિકી-2માં શ્રદ્ધાને આ લુક આપવામાં આવ્યું હતું.

ક્યૂટ શ્રદ્ધા
પરંતુ આશિકી-2 બાદ શ્રદ્ધાને તમામ ફિલ્મોમાં ક્યૂટ યુવતીનો જ લુક આપવામાં આવ્યો. આપને કઇ શ્રદ્ધા વધારે પસંદ છે.

ફેશનમાં સાડી
ફેશનની વાત કરવામાં આવે તો સાડીના ફેશનની તોલે કોઇ ફેશન ના આવે.

વેરી બ્યૂટીફુલ શ્રદ્ધા
સાડીમાં પણ આપ હોટ અને સેક્સી કેવી દેખાઇ શકો તેનું ઉત્તમ ઉદાહરણ શ્રદ્ધા આપી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
