સેલિબ્રિટીઓની પ્રાઇવસી પર હુમલો કરતી Leaked તસવીરો
મુંબઈ, 18 ઑગસ્ટ : કોઈ પણ વ્યક્તિ જ્યારે સેલિબ્રિટી બની જાય, ત્યારે તે પ્રાઇવસી ગુમાવી બેસે છે. તેમના અંગત જીવન ઉપર મીડિયા તથા તેમના ફૅન્સની બાઝ નજર હોય છે.
પરિણામે અનેક સેલિબ્રિટીઓની અંગત તસવીરો અને અંગત ક્ષણો લીક થઈ જાય છે કે જે તસવીરો સામાન્ય માણસ પણ લીક ન થવા દે. હૉલીવુડથી લઈ બૉલીવુડ અને બૉલીવુડથી લઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી તમામ જગ્યાએ સેલિબ્રિટીઓએ પોતાની પ્રાઇવસી જાળવવા જહેમત ઉઠાવવી પડે છે. આમ છતાં અનેક વખત તેમની અંગત તસવીરો અને ક્ષણો કૅમેરે કેદ થઈ જાહેરમાં આવી જાય છે.
ચાલો આજે આપને બતાવીએ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સેલિબ્રિટીઓની શૉકિંગ એન્ડ એમ્બૅરેસિંગ લીક્ડ તસવીરો :

નીતૂ ચંદ્રા
બૉલીવુડ અને તામિળ અભિનેત્રી નીતૂ ચંદ્રા એક ઇવેંટમાં બેઠા હતાં અને તે જ વખતે એક ક્રૅઝી કૅમેરામૅને તેમની આ એમ્બૅરેસિંગ તસવીર કેદ કરી મીડિયામાં શૅર કરી દીધી હતી.

અનિરુદ્ધ-એન્ડ્રિયા લિપલૉક
અનિરુદ્ધ રવિચંદર અને એન્ડ્રિયા જેરેમિયાહે તામિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી દીધી હતી કે જ્યારે તેમની આ પર્સનલ લિપલૉક તસવીર ઇંટરનેટ પર લીક થઈ ગઈ હતી.

અમૂલ્યાની લિપલૉક તસવીર
કન્નડ અભિનેત્રી અમૂલ્યાની આ લિપલૉક તસવીરે સૅન્ડલવુડમાં મોટો વિવાદ ઊભો કર્યો હતો. તસવીરમાં અમૂલ્યા દિગ્દર્શક રત્નજાને કિસ કરતા જણાય છે.

સામંતા-વરુ-ત્રિશા
સામાન્ય રીતે આપણે સામંતા, વરલક્ષ્મી સરથકુમાર અને ત્રિશા કૃષ્ણનને સાથે જોઇએ છીએ? આ તસવીરમાં ટૉપ 3 હીરોઇન્સ પાર્ટી કરતા જણાય છે.

યાના ગુપ્તાની પૅન્ટી ગાયબ
સાઉથની ફિલ્મોમાં આયટમ સૉંગ્સ કરનાર યાના ગુપ્તા પૅંટી પહેરવાનું ભુલી શકે? પણ આ વાત આ તસવીર ઉપરથી સ્પષ્ટ ખુલી ગઈ હતી. યાનાની આ તસવીર લીક થઈ ગઈ હતી અને તેમણે ક્યારેય આ અંગે કોઈ ખુલાસો કર્યો નહીં.

મિત્રો સાથે કાજલ
કાજલ અગ્રવાલની મિત્રો સાથેની આ અંગત તસવીરો તાજેતરમાં જ લીક થઈ છે કે જેમાં તેઓ પોતાના બૉયફ્રેન્ડ સાથે દેખાય છે.

રણવીરનું ચુંબન
કોચાદઇંયા ફિલ્મ દ્વારા તામિળ ડેબ્યુ કરનાર દીપિકા પાદુકોણેને એક પાર્ટીમાં તેમના બૉયફ્રેન્ડ રણવીર સિંહે જાહેરમાં ચુંબન ચોળી દીધુ હતું. આ તસવીર પણ લીક થઈ હતી.

ત્રિશા-રાણા
ત્રિશા કૃષ્ણનની ગોવા ખાતે તેલુગુ એક્ટર રાણા દગ્ગુબાતી સાથેની આ તસવીર પરાણે કેદ કરવામાં આવી હોય તેવુ લાગે છે.

શ્રિયા સરનની પાર્ટી
આ લીક્ડ તસવીરમાં શ્રિયા સરન રીમા સેન સાથે પાર્ટી કરતા જણાય છે.

વીણા મલિક
વીણા મલિકની પોતાના પ્રેમી સાથેની આ લીક્ડ તસવીરે સનસનાટી મચાવી હતી.

ત્રિશાની અંગત તસવીર
ત્રિશા પોતાના બૉયફ્રેન્ડ સિડની શેલ્ડન સાથે. બંનેની મૈત્રી ચર્ચિત રહી છે.

પ્રિયંકા ચોપરા
તામિળ ફિલ્મ સાથે અભિનય કૅરિયર શરૂ કરનાર પ્રિયંકા ચોપરા આ રીતે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

સોનાક્ષી સિન્હા
રજનીકાંત સાથે લિંગા ફિલ્મ દ્વારા સાઉથમાં ડેબ્યુ કરવા જઈ રહેલા સોનાક્ષી સિન્હા પણ એક વખત ક્ષોભજનક પરિસ્થિતિમાં કૅમેરે કેદ થયા હતાં અને આ તસવીર વાયરલ થઈ ગઈ હતી.

દીપિકા પાદુકોણે
કોચાદઇંયા ગર્લ દીપિકા પાદુકોણે તાજેતરમાં જ રૉંગ પૉઝિશનમાં બેઠા અને ઉપ્સ મોમેંટનો ભોગ બન્યા હતાં.

કૅટરીના કૈફ
કેટલીક સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકેલા કૅટરીના કૈફનું આ વૉર્ડરોબ માલફંક્શન ખૂબ જ વાયરલ થયુ હતું.

સિમ્બૂ-નયનતારા
ઇંટરનેટ પર સિમ્બૂ અને નયનતારાની આ લીક્ડ તસવીરે ખૂબ ધૂમ મચાવી હતી. તેમના કોઈ નજીકના મિત્રે જ આ અંગત તસવીર લીક કરી હતી.

સામંતા-સિદ્ધાર્થ
સામંતા-સિદ્ધાર્થે કલાહસ્તી મંદિરમાં પૂજા કરી હતી. આ તેમનું અંગત આયોજન હતું, પરંતુ તેની તસવીર પણ લીક થઈ ગઈ હતી. આ તસવીર બાદ સ્પષ્ટ થઈ ગયુ હતું કે સામંતા-સિદ્ધાર્થ મિત્ર કરતા કંઇક વધુ છે.

સિમ્બૂ-હંસિકાનો રોમાંસ
સિમ્બૂ વધુ એક વાર પ્રાઇવસી ભંગનો ભોગ બન્યા. આ વખતે તેમની બાહોમાં હંસિકા મોટવાણી હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
