Shocking : જુઓ કૅટરીના કૈફના Boldest ઇંટીમેટ સીન્સ!

મુંબઈ, 21 જુલાઈ : કૅટરીના કૈફે ઇરોટિક મૂવી બૂમ ફિલ્મ દ્વારા અને તે પણ અમિતાભ બચ્ચન તેમજ ગુલશન ગ્રોવર જેવા કલાકારો સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું, પરંતુ આ ફિલ્મમાં તેમની કોઈ નોંધ જ ન લેવાઈ.

કૅટે જે સમયે બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું, તે સમયે સુધી પણ આપણો દેશ ખાસ ઓપન માઇન્ડેડ નહોતો અને એટલે જ બોલ્ડ ઇરોટિક ફિલ્મ માટે મોટો અવકાશ નહોતો. દરમિયાન કૅટે સલમાન ખાનનું શરણુ લીધું અને ઝડપથી પોતાની ઇમેજ ચેંજ કરી સલમાનની ફિલ્મ દ્વારા બૉલીવુડમાં નવેસરથી એન્ટ્રી મારી.

કૅટરીના કૈફ પોતાની સમકક્ષ અભિનેત્રીઓની સરખામણીમાં એટલુ તો જાણે છે કે અભિનય કઈ રીતે કરવાનો છે, પરંતુ તેઓ મહેનતુ કલાકાર છે અને તેમણે સખત ટ્રેનિંગ લીધી છે અને તેથી જ તેઓ આટલું અવિચારણીય ડાન્સ સ્ટેપ્સ તથા સીન્સ પરફૉર્મ કરી શકે છે.

જોકે કૅટરીના કૈફે પોતાના બૂમથી ધૂમ 3 સુધીના કૅરિયર દરમિયાન અનેક ઇંટીમેટ સીન્સ કર્યા છે. તેમણે એક્સ બૉયફ્રેન્ડ સલમાન અને હાલના બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે પણ હૉટ-એન-સ્પાઇસી સીન્સ આપ્યાં છે. કૅટે જબ તક હૈ જાન ફિલ્મમાં શાહરુખ ખાન સાથે કિસિંગ અને ઇંટીમેટ સીન્સ આપ્યા હતાં કે જેઓ કૅટના એક્સ બૉયફ્રેન્ડ સલમાનના કટ્ટર હરીફ છે.

ચાલો તસવીરોમાં બતાવીએ કૅટરીના કૈફના બોલ્ડેસ્ટ ઇંટીમેટ મૂવી સીન્સ :

જબ તક હૈ જાન

જબ તક હૈ જાન

સલમાન ખાન સાથે બ્રેક-અપ બાદ કૅટરીના કૈફ ખુલ્લેઆમ શાહરુખ ખાન સાથે ફિલ્મ કરવા લાગ્યાં અને શરુઆત કરી જબ તક હૈ જાનથી કે જેમાં તેમણે શાહરુખ સાથે ભરપૂર બોલ્ડ સીન્સ આપ્યા હતાં.

દે દના દન

દે દના દન

દે દના દન ફિલ્મમાં અક્ષય કુમાર અને કૅટરના કૈફનું આ સેક્સી ગીત બૉલીવુડમાં ઐતિહાસિક રેન સૉંગ ગણાય છે.

બૂમ

બૂમ

કૅટરીના કૈફે બોલ્ડનેસની શરુઆત પોતાની પહેલી ફિલ્મ બૂમથી જ કરી નાંખી હતી કે જે બૉલીવુડના ઇતિહાસની મોસ્ટ કંટ્રોવર્સિયલ મૂવી હતી.

ઝિંદગી ના મિલેગી દોબારા

ઝિંદગી ના મિલેગી દોબારા

હૃતિક રોશન સાથે કૅટે બૉલીવુડની બેસ્ટ જોડી બનાવી હતી. ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મનું આ લિપલૉક સીન આજે પણ હૉટ ફૅવરિટ લિપલૉક સીન ગણાય છે. આ જોડી હવે બૅંગ બૅંગ ફિલ્મમાં ફરી દેખાવાની છે.

એક થા ટાઇગર

એક થા ટાઇગર

સલમાન ખાન એકમાત્ર એવા અભિનેતા છે કે જેઓ પોતાની ફિલ્મોમાં કિસિંગ સીન્સ નથી આપતાં. એક થા ટાઇગરનું આ સીન સલમાન-કૅટનું ઇંટીમેટ રોમાંટિક સીન હતું.

ન્યુયૉર્ક

ન્યુયૉર્ક

વધુ એક ફિલ્મ ન્યુયૉર્કમાં કૅટ ઇંટીમેટ થયા હતાં જ્હૉન અબ્રાહમ સાથે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X