Video/Pics : ઢિશકિયાઉંની આયટમ શિલ્પા હૉટ, નંબર ફ્લૉપ!
મુંબઈ, 20 માર્ચ : આગામી 28મી માર્ચે રિલીઝ થઈ રહી છે ઢિશકિયાઉં ફિલ્મ કે જેમાં લાંબા સમય બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આયટમ સૉંગ કરતાં નજરે પડી રહ્યાં છે. ગીતના બોલ છે તૂ મેરે ટાઇપ કા નહીં... આજકાલ આ ગીત બહુ મોટાપાયે મ્યુઝિક ચૅનલો પર બતાવવામાં આવી રહ્યું છે.
ઢિશકિયાઉં ફિલ્મના આ આયટમ સૉંગનો લોકો આતુરતાપૂર્વક ઇંતેજાર કરતા હતાં, કારણ કે લોકો શિલ્પા શેટ્ટીને રૂપેરી પડદે જોવા માટે ઉત્સુક હતાં, પરંતુ લોકોને ઢિશકિયાઉં ફિલ્મના આ આયટમ નંબરથી નિરાશા થઈ છે. લોકોને આ ગીત ચીલાચુલ જ લાગ્યું છે. જોકે લોકોને આયટમ સૉંગની આયટમ ગર્લ એટલે કે શિલ્પા શેટ્ટી ખૂબ સારી અને સેક્સી લાગી રહી છે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો અને માણીએ તૂ મેરે ટાઇપ કા નહીં...નો વીડિયો પણ :

સેક્સી, હૉટ અને બ્યૂટીફુલ
ઢિશકિયાઉં ફિલ્મનું આયટમ સૉંગ તૂ મેરે ટાઇપ કા નહીં... જોયા બાદ લોકોને મજા આવી રહી છે. લોકોનું કહેવું છે કે શિલ્પા શેટ્ટી પહેલાની જેમ સેક્સી, હૉટ અને બ્યૂટીફુલ છે.

કોઈ ન કહી શકે...
લોકો કહે છે - શિલ્પા શેટ્ટી અને તેમના ફિગરને જોઈને કોઈ ન કહી શકે કે તેઓ એક બાળકના માતા છે.

પણ ગીત બેકાર...
લોકો કહે છે - શિલ્પા શેટ્ટી સુપર સે ઊપર છે, પણ ગીત કંઈ ખાસ નથી.

શિલ્પા નિર્માતા
ઢિશકિયાઉં ફિલ્મ સાથે શિલ્પા શેટ્ટી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યાં છે.

સન્ની-હરમન
ઢિશકિયાઉં ફિલ્મમાં સન્ની દેઓલ, હરમન બાવેજા અને આયેશા ખન્ના જેવા કલાકારો છે.
માણો તૂ મેરે ટાઇપ કા નહીં...
ઢિશકિયાઉં ફિલ્મનું આયટમ સૉંગ તૂ મેરે ટાઇપ કા નહીં... માણવા માટે સ્લાઇડર ઉપર ક્લિક કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
