Pics : છ વર્ષ બાદ ફરી આયટમ ગર્લ બન્યાં શિલ્પા શેટ્ટી!
મુંબઈ, 18 ફેબ્રુઆરી : બૉલીવુડમાં અનેક ફિલ્મોમાં પોતાના આયટમ નંબર વડે દર્શકોને મદહોશ કરી ચુકેલા શિલ્પા શેટ્ટી ફરી એક વાર આયટમ ગર્લ બન્યાં છે. તેઓ છ વરસ બાદ ફરીથી આયટમ સૉંગ કરી રહ્યાં છે. શિલ્પા પોતાના દ્વારા નિર્મિત પ્રથમ ફિલ્મ ઢિશકિયાઉંમાં પોતાની કાતિલ અદાઓ સાથે આયટમ સૉંગ લઈને આવી રહ્યાં છે.
શિલ્પા શેટ્ટી બૉલીવુડમાં અત્યાર સુધી લગભગ અડધો ડઝન આયટમ સૉંગ કરી ચુક્યાં છે. છેલ્લે તેઓ 2008માં આવેલી દોસ્તાના ફિલ્મમાં શટ અપ એન્ડ બાઉંસ... આયટમ સૉંગ કરતાં નજરે પડ્યા હતાં. છ વરસ બાદ શિલ્પાએ ફરી એક વાર આયટમ ગર્લનો લુક ધારણ કર્યો છે, પરંતુ આજે પણ તેમની અદાઓમાં કોઈ ઉણપ આવી નથી. આજના દોરમાં ફિલ્મોમાં આયટમ નંબરને સફળતાની ગૅરંટી માનવામાં આવે છે. શિલ્પાએ પણ તેથી જ પોતાની આ ફિલ્મમાં આયટમ સૉંગ રાખવાનો જ નહીં, પણ પોતે જ કરવાનો નિર્ણય કર્યો છે.
ચાલો આપને બતાવીએ શિલ્પાના અત્યાર સુધીના આયટમ સૉંગ અને ઢિશકિયાઉં ફિલ્મની તસવીરી ઝલક :

નિર્માણ ક્ષેત્રે શિલ્પા
શિલ્પા શેટ્ટી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પ્રવેશી રહ્યાં છે ફિલ્મ ઢિશકિયાઉં સાથે. આ ફિલ્મમાં તેઓ આયટમ સૉંગ કરવાનાં છે. તેઓ છ વરસ બાદઆયટમ સૉંગ કરવા જઈ રહ્યાં છે. ચાલો પહેલા જોઇએ તેમણે કરેલા અત્યાર સુધીના આયટમ સૉંગની એક ઝલક.

મૈં આઈ હૂં યૂપી-બિહાર લૂટને...
શિલ્પા શેટ્ટીનું શૂલ ફિલ્મમાં કરેલું આયટમ સૉંગ મૈં આઈ હૂં યૂપી-બિહાર લૂટને... સૌથી વધુ લોકપ્રિય થયુ હતું.

સંય્યા મોરા...
શિલ્પા શેટ્ટીએ ગર્વ ફિલ્મમાં પણ સંય્યા મોરા... આયટમ સૉંગમાં પોતાની કાતિલ અદાઓ દાખવી હતી.

ગિવ મી ફેવર...
શિલ્પા શેટ્ટીએ જંગ ફિલ્મમાં ગિવ મી ફેવર... સૉંગમાં ખૂબ જ હૉટ આયટમ ડાન્સ કર્યો હતો.

આઇલા રે લડકી...
જંગ ફિલ્મમાં જ શિલ્પા શેટ્ટીનું વધુ એક આયટમ સૉંગ આઇલા રે લડકી મસ્ત મસ્ત... પણ હતું કે જે ખૂબ જ લોકપ્રિય બન્યુ હતું.

શટ અપ એન્ડ બાઉંસ...
શિલ્પા શેટ્ટી છેલ્લે 2008માં દોસ્તાના ફિલ્મમાં શટ અપ એન્ડ બાઉંસ... આયટમ સૉંગ કરતાં નજરે પડ્યા હતાં. હવે છ વરસ બાદ તેઓ ફરીથી આયટમ સૉંગ કરી રહ્યાં છે. ચાલો બતાવીએ તેની તસવીરી ઝલક.

ઢિશકિયાઉંમાં આયટમ સૉંગ
શિલ્પા શેટ્ટી છ વરસ બાદ ફરીથી આયટમ સૉંગ કરી રહ્યાં છે. શિલ્પા પોતાના દ્વારા નિર્મિત પ્રથમ ફિલ્મ ઢિશકિયાઉંમાં પોતાની કાતિલ અદાઓ સાથે આયટમ સૉંગ લઈને આવી રહ્યાં છે.

હરમન સાથે રોમાંસ
ઢિશકિયાઉં ફિલ્મના આયટમ સૉંગમાં શિલ્પા શેટ્ટી હરમન બાવેજા સાથે રોમાંસ કરતાં નજરે પડશે. ચાલો હવે બતાવીએ ઢિશકિયાઉં ફિલ્મની તસવીરી ઝલક અને વિગતો.

સન્ની દેઓલ
શિલ્પા શેટ્ટી નિર્માત્રી તરીકેની પોતાની પ્રથમ ફિલ્મ ઢિશ્કિયાઉં બૉલીવુડ અભિનેતા સન્ની દેઓલ સાથે કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ તેમના માટે મોટી બાબત છે.

હરમન-આયેશા
ઢિશકિયાઉં ફિલ્મમાં હરમન બાવેજા અને આયેશા ખન્ના પણ લીડ રોલમાં છે.

ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો
ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો

ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો
ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો

ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો
ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો

ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો
ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો

ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો
ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો

ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો
ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો

ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો
ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો

ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો
ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો

ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો
ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો

ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો
ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો

ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો
ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો

ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો
ઢિશકિયાઉં ફિલ્મની તસવીરો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
