Sherlyn Chopra Video : હોળીના દિવસે શર્લિન ચોપરાની જાહેરમાં છેડતી થઈ, વીડિયો વાયરલ
Sherlyn Chopra Video : બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી અભિનેત્રી શર્લિન ચોપરા હંમેશા ચર્ચામાં રહે છે. તેના ફોટો અને વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થાય છે.
હવે ધુળેટીના દિવસે એક ઘટના ઘટી છે, જેના કારણે શર્લિન ચોપરા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. તેનો વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

ધુળેટીના દિવસે શર્લિન ચોપરા રસ્તા પર નીકળી હતી. આ દરમિયાન તેણીએ ખૂબ જ રિવિલિંગ ડ્રેસ પહેર્યો હતો, જેના કારણે તે લોકોના ધ્યાનનું કેન્દ્ર બની ગઈ.
લોકોએ તેણીને રસ્તા પર જ ઘેરી લીધી. શર્લિન ચોપરા સાથે કેટલાક લોકોએ ગેરવર્તન કર્યું, જેને કારણે તે ખૂબ પરેશાન થઈ ગઈ.
વિડીયોમાં જોઈ શકાય છે કે શર્લિન ચોપરા સાથે સેલ્ફી લેવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. ભીડ તેની મરજી વિના ફોટા લેવા માટે જબરદસ્તી કરી રહી હતી.
શર્લિન પરેશાન થઈને મદદ માટે બૂમ પાડી રહી હતી. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે શર્લિન એક સેકન્ડ, ડોન્ટ ટચ મી કહેતી જોવા મળે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોએ શર્લિન ચોપરાની પરિસ્થિતિ માટે સહાનુભૂતિ દર્શાવી છે, જ્યારે અન્ય લોકોએ તેને રિવિલિંગ ડ્રેસ પહેરવા બદલ ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
આ પહેલીવાર નથી જ્યારે શર્લિન ચોપરાએ આવા ડ્રેસ પહેર્યા હોય. તે ઘણીવાર બોલ્ડ લૂકમાં જોવા મળે છે, જેના કારણે ઘણીવાર વિવાદોમાં સપડાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
