સાડીમાં પણ એટલી જ કામણગારી લાગે છે શર્લિન
મુંબઈ, 23 ઑક્ટોબર : ટ્વિટર હૉટ બેબ શર્લિન ચોપરા વળી તહેવારોએ ધમાકો ન કરે, એવું થઈ શકે ખરૂં? મૅડમે તહેવારોને ધ્યાનમાં લઈ કામણગારી અદાઓ ધરાવતી પિક્ચર ટ્વિટર ઉપર નાંખી છે. આ ફોટોમાં તે લાલ સાડીમાં તો છે, પણ સાડીમાં પણ તેની કામણગારી અદાઓ પૂર્ણત્વે દેખાય છે.

આ કોઈ પ્રથમ પ્રસંગ નથી કે શર્લિન આ પ્રકારની હરકતો દ્વારા લોકો વચ્ચે ચર્ચિત બની છે. આ અગાઉ તે બે વાર ટ્વિટર પર ન્યુડ થઈ ચુકી છે. તેણે પોતાના બેડરૂમ સુદ્ધાની તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરી છે.
એટલું જ નહિં તેણે ટ્વિટર પર પોતાની સેક્સ લાઇફ સુદ્ધા લોકો વચ્ચે ડિસ્કસ કરી છે. તેને પગલે શર્લિન માટે બાજારૂ જેવા શબ્દો પણ વપરાઈ ચુક્યાં છે, પરંતુ આ તમામ બાબતોની પરવાહ કર્યા વરગર શર્લિન ચોપરાનું અશ્લીલ પ્રદર્શન ટ્વિટર પર ચાલુ જ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
