Pics : શર્લિનની નિર્લજ્જતા સામે જ્યારે કપ લજાઈ ગયું!
મુંબઈ, 17 ઑગસ્ટ : શર્લિન ચોપરાને નિર્વસ્ત્ર થવામાં કેટલી મજા પડે છે, આ વાતનો અંદાજો આપ આ જ બાબત ઉપરથી લગાવી શકો છે કે તાજેતરમાં જ ફિલ્મના સેટ ઉપર જ તેઓ નગ્નાવસ્થામાં પહોંચી ગયાં. જ્યારે સેટ ઉપર હાજર લોકો તેમને કતરાતી નજરે જોવા લાગ્યાં, તો તેમણે એક કૉફીનું ડિસ્પોઝેબલ કપ લીધું અને પોતાની લાજ બચાવી લીધી કે જેને લુંટાતાં તેમેન કોઈ અફસોસ નથી. રહી વાત સ્તનોની, તો શર્લિને સ્તનોને વાળની આડ આપી દીધી.
સાચુ કહીએ, તો કામસૂત્ર 3ડી ફિલ્મ સાઇન કર્યા બાદ શર્લિનને કપડાં પહેરવા ગમતાં જ નથી. તેથી જ તેઓ વારંવાર બિછાને, ટેબલ, ચૅર વિગેરે ઉપર બેસી નગ્ન તસવીરો પડાવી રહ્યાં છે અને ટ્વિટર ઉપર નાંખી રહ્યાં છે. શર્લિને આ તસવીર પણ ટ્વિટર ઉપર અપલોડ કરી છે.
ટ્વિટર ઉપર અપલોડ કર્યા બાદ શર્લિન ચોપરા લખે છે - આપનું નગ્ન શરીર માત્ર તેના માટે છે કે જે આપને નિર્વસ્ત્ર આત્મા વડે પ્રેમ કરે. શર્લિને આગળ લખ્યું - હું સ્વતંત્ર ભવિષ્ય માટે લોકોનું માઇંડસેટ ચેંજ કરવાનો પ્રયત્ન કરી રહી છું. કોઈના માટે કોઈ જ બંદિશ ન હોવી જોઇએ. આ તસવીરો ઉપર જ્યારે કૉમેંટ્સ આવવા લાગી, તો શર્લિને લખ્યું - જ્યારે આપ નગ્ન હોવ, તો વિચારો કે આપ પોતાના બેડરૂમમાં છો, બાળક પણ તો નગ્ન જ પેદા થાય છે.
આવો તસવીરો સાથે જાણીએ શર્લિન ચોપરા અંગે વધુ વિગતો :

માત્ર કપ વડે ઢાંક્યું ગુપ્તાંગ
આપ તસવીરમાં જોઈ શકો છો. મેકઅપ રૂમમાં બેઠેલાં શર્લિન ચોપરાએ પોતાના ગુપ્તાંગને માત્ર પ્લાસ્ટિકના કપ વડે ઢાંક્યું છે. તેમના શરીર ઉપર કોઈ કપડું નથી.

સેટ ઉપર ન્યુડ શર્લિન
શર્લિન ચોપરા કામસૂત્ર 3ડી ફિલ્મના સેટ ઉપર સામાન્ય રીતે નગ્ન થઈ જાય છે. તેમને કોઈ શરમ કે લજ્જા નથી. શર્લિન કહે છે કે જ્યારે પડદા ઉપર ન્યુડ હોવામાં શરમ ન આવી, તો અહીં કેમ?

આમ થાય છે મેકઅપ
કામસૂત્ર 3ડીના સૂટિંગ સમયે કંઇક આ રીતે શર્લિન ચોપરાનું મેક-અપ થાય છે. તે પણ સ્પૉટબૉયથી માંડી લાઇટમૅન... સૌની સામે.

શર્લિનને શરમ નથી
શર્લિન પોતાના આ કામમાં એટલા માહેર છે અને તેમાં તેમને કોઈ શરમ પણ નથી અનુભવાતી. તેઓ કહે છે કે કપડાં ઉતારી સેક્સ કરવું સરળ છે, પણ દર વખતે કપડાં ઉતારી કોણ રહી શકે?

પબ્લિસિટી સ્ટંટ
કામસૂત્ર 3ડીનું પ્રથમ ટ્રેલર શર્લિને ટ્વિટર ઉપર પોસ્ટ કર્યુ હતું કે જેનાથી રૂપેશ પૉલ નારાજ થઈ ગયા હતાં. હવે આ તસવીરો પણ ફિલ્મ માટે એક પબ્લિસિટી સ્ટંટ જ છે.

સ્પ્લિટ્સવિલામાં શર્લિન
શર્લિન ચોપરા હાલમાં એમટીવીના શો સ્પ્લિટ્સવિલાનું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
