તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં શીઝાન ખાનની મુશ્કેલી વધી, કોર્ટે દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
તુનિષા શર્માંના એક્સ બોયફ્રેન્ડ અને કોસ્ટાર શીઝાન ખાનની ધરપકડ કરી હતી. હવે કોર્ટે તેની મુશ્કેલી વધારી છે. કોર્ટે શીઝાન ખાનને 14 દિવસની જ્યૂડિસિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે.
મુંબઈ : અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યાને લઈને રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ પહેલા પોલીસે તેના એક્સ બોયફ્રેન્ડ અને કોસ્ટાર શીઝાન ખાનની ધરપકડ કરી હતી. હવે કોર્ટે તેની મુશ્કેલી વધારી છે. કોર્ટે શીઝાન ખાનને 14 દિવસની જ્યૂડિસિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે.

પોલીસ સતત આત્મહત્યાને લઈને તપાસ કરી રહી છે ત્યારે રિમાન્ડ પુરા થતા શીઝાન ખાનને પોલીસે વસઈ કોર્ટમાં રજુ કર્યો હતો. અહીં કોર્ટે આરોપી શીઝાન ખાનને 14 દિવસની કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો.
મળતી વિગતો અનુસાર પોલીસે તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં અત્યારસુધીમાં 27 લોકોના નિવેદન લીધા છે. આ સિવાય પોલીસ જણાવી રહી છે કે આરોપી શીઝાન ખાન તપાસમાં સહકાર નથી આપી રહ્યો. આ પહેલા પોલીસે 28 ડિસેમ્બરે 2 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને જણાવ્યુ હતું કે તમામ એંગલથી તપાસ થઈ રહી છે.
અહીં તમને જણાવી દઈએ કે, તુનિષા શર્મા અને શીઝાન ખાનના રિલેશનને લઈને સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. તુનિષાના પરિવારના સભ્યો જણાવી રહ્યા છે કે, શીઝાન ખાનને મળ્યા બાદ તુનીષા બદલાઈ ગઈ હતી અનેહિજાબ પહેરવાનું શરૂ કરી દીધું હતું. આ સિવાય શીઝાન ખાન તુનીશા સાથે મારપીટ કરતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પરિવારે એ પણ આરોપ લગાવ્યો છે કે શીઝાન ખાનના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
