Pics : શાંતિએ ડાયનામાઇટ ડાન્સ પરફૉર્મન્સ દ્વારા લગાડી આગ!
મુંબઈ, 2 એપ્રિલ : શું આપે ક્યારેય વિચાર્યું છે કે લોકો રમતો કેમ રમે છે? ઘણા લોકો ફિટ અને ઊર્જાવાન રહેવા માટે રમતો રમે છે. તાજેતરમાં જ મુંબઈને નવું સ્પોર્ટ્સ ક્લબ કર્મવીર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ મળ્યું છે કે જેનું ઉદ્ઘાટન એમઆઈજી ક્રિકેટ ક્લબના પ્રમુખ પ્રવીણ ભર્વે, મનીષ જૈન તથા વેંકટે કર્યુ હતું. આ પ્રસંગે પ્રવીણ ભર્વેએ જણાવ્યુ હતું - એક વન્ડરફુલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવું ગર્વની વાત છે. ક્લબ સુનિયોજિત છે અને ઘણી સુવિધાઓ ધરાવે છે.
કર્મવીર સ્પોર્ટ્લ ક્લબના ઉદ્ઘાટન સમારંભને ફર્સ્ટ ઇન્ડિયન પ્લેબૉય ગર્લ શાંતિ ડાયનામાઇટે વધુ ગ્લૅમરસ અને ઝાકઝમાળ ભર્યુ બનાવી દીધું. શાંતિએ પોતાના ડાન્સિંગ સ્કિલ દ્વારા દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. શાંતિએ માધુરી દીક્ષિત અને શ્રીદેવીની ફિલ્મોના કેટલાક ગીતો ઉપર શાનદાર ડાન્સ પરફૉર્મન્સ આપ્યું. તે વખતે તાપમાન હાઈ થઈ ગયું કે જ્યારે શાંતિ ડાયનામાઇટ ગ્લિટરી શૉર્ટ કૉસ્ચ્યુમમાં સ્ટેજ ઉપર આવ્યાં. શાંતિએ સન્ની લિયોનના ટ્રેડમાર્ક મૂવ્સ ઉપર કેટલાંક સ્ટંટ્સ કર્યાં.
આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે શાંતિએ ભારતમાં કોઈ પરફૉર્મન્સ આપ્યું અને સ્ટેજ ઉપર આગ લગાડી દીધી. શાંતિએ દેસી કૅરેક્ટર તરીકે પણ ડાન્સ કર્યાં. શાંતિ સાથે અનેક લોકો થિરક્યાં. શાંતિનું આ પરફૉર્મન્સ બ્રિટિશ સ્ટાયલ તથા દેસી ઠુમકાનું મિશ્રણ હતું.
ચાલો જોઇએ શાંતિ ડાયનામાઇટના ડાન્સ પરફૉર્મન્સની તસવીરી ઝલક :

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ

શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
શાંતિ ડાયનામાઇટનો ડાયનામાઇટ ડાન્સ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
