ઓરેંજ મોનોકિનીમાં બીચ પર પતિ સાથે ચીલ કરતી દેખાઈ શમા શિકંદર, ગ્લેમરસ અંદાજે ફેન્સને ઘાયલ કર્યા!
અભિનેત્રી શમા સિકંદરે સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. આ તસવીરોમાં શમા બીચ પર મોનોકોનીમાં ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.
અભિનેત્રી શમા સિકંદરે સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. આ તસવીરોમાં શમા બીચ પર મોનોકોનીમાં ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.

શમા સિકંદરનો ગ્લેમરસ અવતાર
અભિનેત્રી શમા સિકંદરનું નામ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. શમા સિકંદર મોડલિંગની દુનિયામાં ખૂબ જ એક્ટિવ છે.

શમા હાલ વેકેશન પર છે
અભિનેત્રી શમા સિકંદર આ દિવસોમાં પતિ જેમ્સ મિલીરોન સાથે વેકેશન મનાવી રહી છે, જ્યાંથી તેણે ઘણી તસવીરો શેર કરી છે.

ઓરેંજ મોનોકિનીમાં બોલ્ડ લાગી રહી છે
અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની અદભૂત તસવીરો શેર કરતી રહે છે.

મોનોકિની પહેરી પોઝ આપ્યા
મોનોકિની પહેરીને બીચ પર ઝૂલતી શમાની આ સ્ટાઇલ ચાહકોના ધબકારા વધારવા માટે પૂરતી છે. આ ફોટો ફેન્સને પસંદ આવી રહ્યા છે અને ફોટોને ફેન્સ સતત લાઈક અને શેર કરી રહ્યા છે.

શમા એકદમ ગ્લેમરસ લાગી રહી છે
આ તસવીરોમાં શમા સિકંદર ઓરેન્જ કલરની મોનોકિની પહેરીને ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે.
શમા એક સફળ અભિનેત્રી છે
નાના પડદાથી બોલિવૂડ ફિલ્મો સુધીની સફર કરનાર અભિનેત્રી શમા સિકંદરે પોતાની એક્ટિંગના દમ પર ઘણું નામ કમાવ્યું છે.

ફેન્સ સતત ફોટો લાઈક કરી રહ્યાં છે
શમા સિકંદરની વેકેશનની આ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને ફરી એકવાર તેની સુંદરતાના દીવાના બની ગયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
