Slam Tour! : વિદેશોમાં ધૂમ મચાવતી HNY ટીમ
મુંબઈ, 6 ઑક્ટોબર : શાહરુખ ખાન અને તેમની હૅપ્પી ન્યુ ઈયર ટીમે તાજેતરમાં જ સ્લૅમ ધ ટૂર હેઠળ વૅનકુવર તથા સૅન જોસ ખાતે પરફૉર્મન્સ આપ્યું. શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે, અભિષેક બચ્ચન, બોમન ઈરાની, સોનૂ સૂદ, વિવાન શાહ, મલાઇકા અરોરા ખાન તથા દિગ્દર્શક ફરાહ ખાન સહિતની આખી ટીમે બંને શહેરોમાં ધૂમ મચાવી.
હૅપ્પી ન્યુ ઈયરની ટીમ ફિલ્મના પ્રમોશન માટે શરૂ કરાયેલ સ્લૅમ ધ ટૂર હેઠળ વર્લ્ડ ટૂરે નિકળી છે. ટીમ અત્યાર સુધી હ્યુસ્ટન, ન્યુજર્સી, વૉશિંગ્ટન ડીસી, શિકાગોમાં પરફૉર્મન્સ કરી ચુકી છે અને તાજેતરમાં જ વૅનકુવર તથા સૅન જોસ ખાતે જોશીલુ પ્રમોશન કરવામાં આવ્યું. એટલુ જ નહીં, પ્રમોશન દરમિયાન તેમના શો હાઉસફુલ રહ્યાં.
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે હૅપ્પી ન્યુ ઈયરના લીડ કલાકારો છે અને બંનેના ફૉરેન ફૅન્સની સંખ્યા મોટી છે. હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ આગામી 24મી ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે. શાહરુખ-દીપિકાની આ ત્રીજી ફિલ્મ છે.
ચાલો આપને બતાવીએ વૅનકુવર તથા સૅન જોસ ખાતે હૅપ્પી ન્યુ ઈયર ટીમનું પરફૉર્મન્સ :

શાહરુખ-દીપિકા
એક રોમાંટિક ટ્રૅક પર સ્ટેજ શૅર કરતાં શાહરુખ ખાન-દીપિકા પાદુકોણે.

દીપિકા પાદુકોણે
કલરફુલ ડાન્સ શો ઑફર કરતાં દીપિકા.

બોમન-ફરાહ
વૅનકુવર ખાતે ફૅન્સનું મનોરંજન કરતાં બોમન ઈરાની અને ફરાહ ખાન.

મલાઇકા અરોરા ખાન
સિઝલિંગ મૂવ્સ સાથે મલાઇકા અરોરા ખાન.

શાહરુખ-દીપિકા બૂટી શેક
કેટલાક ફન્ની મૂવ્સ સાથે ધૂમ મચાવતાં શાહરુખ-દીપિકા.

સોનૂ સૂદ
દબંગ સ્ટાઇલમાં સ્ટેજ પર એન્ટ્રી કરતાં સોનૂ સૂદ.

હૅપ્પી ન્યુ ઈયર ટીમ
બોમન ઈરાનીને સૉંગ પ્રસ્તુત કરવામાં મદદ કરતી હૅપ્પી ન્યુ ઈયર ટીમ.

ગોલ્ડન દીપિકા
ગોલ્ડન પરફૉર્મન્સ દરમિયાન ગોલ્ડન દીપિકા.

શાહરુખ-ફરાહ
ફુલ એનર્જેટિક મોડમાં શાહરુખ ખાન અને ફરાહ ખાન.

ફૅન સાથે શાહરુખ
ઇવેંટ દરમિયાન એક ફૅન સાથે સ્ટેજ શૅર કરતાં શાહરુખ.

દીપિકા અગેન
સ્ટેજ પર આગ લગાડતાં દીપિકા.

શાહરુખ સ્ટાયલ
શાહરુખ ખાને પોતાની હાઈ-ફ્લાઇંગ એન્ટ્રી વડે ફૅન્સને ક્રૅઝી બનાવ્યા હતાં.

અભિષેક બચ્ચન
દેસી મૂવ્સ સાથે અભિષેક બચ્ચન.

દીપિકા હવામાં
સૅન જોસ ખાતે ફૅન્સનું મનોરંજન કરતાં દીપિકા.

શાહરુખ
સૅન જોસ ખાતે સ્ટેજ પર સ્ટાઇલિશ એન્ટ્રી મારતાં શાહરુખ.

રૉકિંગ ટીમ
હૅપ્પી ન્યુ ઈયરના સ્ટાર્સે યો યો પરફૉર્મન્સ કર્યુ હતું.

દીપિકા
પોતાના એનર્જેટિક મૂવ્સ સાથે દીપિકા.

ગુલાબી મલાઇકા
ગુલાબી ડ્રેસમાં પોતાના સિઝલિંગ મૂવ્સ સાથે સ્ટેજ પર આગ લગાડતાં મલાઇકા.

કિંગ ઑફ બૉલીવુડ
સ્લૅમ ધ ટૂર દ્વારા ફૉરેન ફેન્સને એંટરટેન કરતાં શાહરુખે સાબિત કર્યું કે તેઓ કિંગ ઑફ બૉલીવુડ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
