બૉલીવુડ બાદશાહે કરી મોંઘેરી ‘ડુંગળી’ની દાવત!
ભારતીય બજારમાં હાલ જો કોઇ વસ્તુ સૌથી મોંઘેરી હોય તો તે છે, ડુંગળી. ડુંગળીનો ભાવ હાલ આસમાને જઇ રહ્યો છે. ભારતીય બજારમાં ડુંગળીનો ભાવ કિલોએ રૂપિયા 90થી 100 રૂપિયાએ પહોંચી ગયો છે, જેના કારણે મધ્યમવર્ગીય પરિવારની કમર તૂટી ગઇ છે, તો ગરીબોને ડુંગળી દર્શન દુર્લભ થઇ ગયા છે. જો કે, ડુંગળીનો ભાવે ભલે મીઠાઇ સુધી પહોંચી જતો હોય પરંતુ તેની અસર ધનીકો અને બૉલીવુડના સુપરસ્ટાર્સને થતી નહીં હોવાનું તાજુ ઉદાહરણ એક એડના શૂટિંગ દરમિયાન જોવા મળ્યું હતું.
બૉલીવુડનો બાદશાહ ગણાતા શાહરુખ ખાને તાજેતરમાં નોકિયાના લૂમિયા મોબાઇલની એક એડનું શૂટિંગ કર્યું હતું. આ એડમાં શાહરુખ ખાને ફરી એકવાર દેવદાસનું પાત્ર ભજવ્યું છે. આ એડના શૂટિંગ દરમિયાન બિહાઇન્ડ ધ સ્કેન ખેંચવામાં આવેલી તસવીરોમાં શાહરુખ ખાનને મોંઘેરી ડુંગળીને કટિંગ કરતો કંડારવામાં આવ્યો હતો. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ નોકિયા લૂમિયા મોબાઇલ ફોનની એડ શૂટ સાથે જોડાયેલી આવી જ કેટલીક તસવીરો.

નોકિયા લૂમિયાની એડ માટેની તૈયારી
નોકિયા લૂમિયાના એડ શૂટ માટે તૈયાર થઇ રહેલો શાહરુખ ખાન.

ડુંગળી કાપી રહેલો બાદશાહ
નોકિયા લૂમિયા એડની શૂટિંગ વેળા એક દાવત દરમિયાન ડુંગળી કાપી રહેલો બૉલીવુડ બાદશાહ.

બિહાઇન્ડ ધ સ્કેન
નોકિયા લૂમિયા એડ શૂટ બિહાઇન્ડ ધ સ્કેન.

શાહરુખની તૈયારી
નોકિયા લૂમિયા મોબાઇલ ફોનની એડ શૂટ કરવા માટે તૈયાર થઇ રેહલો શાહરુખ ખાન.

શાહરુખનો દેવદાસ અવતાર
નોકિયા લૂમિયા માટે શાહરુખ ખાને દેવદાસનો અવતાર ધારણ કર્યો હતો.

એસઆરકે અને નોકિયા લૂમિયા
નોકિયા લૂમિયાની એડ શૂટ કરી રહેલો એસઆરકે.

દેવદાસ લૂકમાં શાહરુખ
નોકિયા લૂમિયા એડ શૂટ માટે દેવદાસ લૂકમાં શાહરુખ ખાન.

એસઆરકેની એડ બિહાઇન્ડ ધ સ્કેન
એસઆરકેની નોકિયા લૂમિયા એડ શૂટ બિહાઇન્ડ ધ સ્કેન.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
