Pictures : ડીડીએલની ઝલક દેખાશે ચેન્નઈ એક્સપ્રેસમાં
મુંબઈ, 26 નવેમ્બર : બૉલીવુડની હૉટ જોડી શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણે ટુંકમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં દેખાશે. છેલ્લા કેટલાંક વખતથી આ ફિલ્મ અંગે ઘણી ચર્ચાઓ છે. સાથે જ શાહરુખ અને દીપિકાની જોડી અંગે પણ કેટલીક અફવાઓ ફેલાઈ છે. હવે ચેન્નઈ એક્સપ્રેસની તસવીરો જોઈ લાગે છે કે જામે શાહરુખ અને દીપિકા દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મના કેટલાંક યાદગાર સીન્સ ફરીથી ઉતારવાની કોશિશમાં હોય.
શાહરુખ અને દીપિકા સૌપ્રથમ ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં રોમાંસ કરતાં નજરે પડ્યા હતાં. આ ફિલ્મથી દીપિકાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મનુ શુટિંગ ગત સપ્તાહ શરૂ થઈ ચુકી છે. તેમાં ફરી એક વાર શાહરુખ અને દીપિકાની જોડી દેખાશે. દીપિકા દક્ષિણ ભારતીય ગેટઅપમાં હશે.
ફિલ્મના કાસ્ટિંગ અંગે ઘણા વખતથી અફવાઓ ચાલે છે. પહેલા કહેવાયું કે મેન લીડ રોલ માટે કરીના કપૂરને સાઇન કરવામાં આવી છે. પછી અસીન અને હવે દીપિકાનું નામ ફાઇનલી નક્કી થયું છે. શાહરુખ પણ ફિલ્મ અંગે ઘણાં ઉત્સુક છે.
આવો જોઇએ ચેન્નઈ એક્સપ્રેસની તસવીરી ઝલક કે જે ડીડીએલના છેલ્લા સીન્સની યાદ અપાવે છે.

ડીડીએલ જેવું દૃશ્ય
દીપિકા પાદુકોણે અને શાહરુખ ખાન ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનું દૃશ્ય દોહરાવતા જણાય છે.

પરેશાન શાહરુખ
ફિલ્મના આ દૃશ્યમાં શાહરુખ ખૂબ પરેશાન જણાય છે. કયું કારણ હોઈ શકે?

હૅન્ડસમ શાહરુખ
બ્લૅક શર્ટમાં શાહરુખ ખાન કાયમની જેમ ખૂબ જ હૅન્ડસમ લાગી રહ્યાં છે.

સાઉથ ઇન્ડિયન લુક
ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં દીપિકા પાદુકોણે સાઉથ ઇન્ડિયન લુકમાં દેખાશે.

સ્ટાફ મેમ્બર સાથે વ્યસ્ત
ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના સેટ પર શાહરુખ ખાન સ્ટાફ મેમ્બર સાથે ચર્ચામાં વ્યસ્ત દેખાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
