શાહરૂખ-સલમાને મોદીમાંથી મેળવી પ્રેરણા
નવી દિલ્હી, 14 મે: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ભવ્ય અને પ્રભાવશાળી પ્રચારની અસર બૉલીવુડ પર પણ પડી છે. હવે તે પણ 3Dની મદદ લેશે. જે વ્યક્તિએ ઘણી રાજકીય હસ્તીઓ માટે 3D હોલોગ્રામનું કામ સંભાળ્યું છે તે હવે ફિલ્મી સ્ટાર માટે પણ આ કામ કરવાની તૈયારીમાં છે.
આ સજ્જન છે ફિલ્મ ડાયરેક્ટર મણિ શંકર અને તે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે મોટાભાગે કોઇપણ હસ્તી પ્રચાર માટે વધુમાં વધુ 10-12 શહેર સુધી જઇ શકે છે, પરંતુ 3ડી હોલોગ્રાફીથી તે 500 શહેરોમાં પ્રચાર કરી શકે છે અને તેના પર ખર્ચ તેના માત્ર 20મા ભાગનો જ થશે. મણિ શંકરે નરેન્દ્ર મોદી માટે ગત વર્ષે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત ટીઆરએસ કે કે ચંદ્રશેખર રાવ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમારે તેનો ઉપયોગ કર્યો હતો.
બૉલીવુડની સમસ્યા એ છે કે ફિલ્મની સફળતા માટે તેને ત્રણ દિવસની ટિકીટ વેચાણ પર નિર્ભર રહેવું પડે છે. તેના માટે આ પ્રચારનું સશક્ત માધ્ય છે. હોલોગ્રાફીના માધ્યમથી ફિલ્મોનું પ્રમોશન સારી રીતે થઇ શકે છે. હવે કોઇપણ સ્ટાર પ્રચારક માટે નાના શહેરમાં પણ શકે છે જ્યાં પહેલાં કોઇપણ સ્ટાર ગયો અન હતો. તેનો ફાયદો ફિલ્મ રિલીઝ હોવાના 3 દિવસમાં થશે.

મણિ શંકર આ ટેક્નોલોજીના માધ્યમથી એવી વ્યવસ્થા કરવા જઇ રહ્યાં છે કે કોઇપણ પ્રશંસક પોતાના પ્રિય કલાકારોની સાથે સેલ્ફી લેવા માંગે તો તેને પણ તે સુવિધા મળી જશે. આનાથી તે પ્રચારનું આકર્ષણ વધશે.
હોલોગ્રાફીના માધ્યમથી સામાન્યથી સામાન્ય ફિલ્મની તુલનામાં ખૂબ ઓછો ખર્ચ આવશે. આ વર્તમાન ખર્ચના ફક્ત 20 ટકામાં થઇ જશે. હાલમાં રાજકીય પક્ષોએ તેના પર 3-4 કરોડ રૂપિયા ખર્ચ કર્યા અને તે ટેક્નોલોજીના માધ્યમથી નેતાઓનો પ્રચાર દોઢ સોથી બસો શહેરોમાં અલગ-અલગ શહેરોમાં થયો.
શાહરૂખ ખાનની રેડ ચિલ્લીઝેમ મણિ શંકર સાથે તેમની નવી ફિલ્મ 'હેપ્પી ન્યૂ ઈયર' માટે સંપર્ક કર્યો છે. સલમાન ખાન પોતાની ફિલ્મ 'કિક' માટે પણ તેના માધ્યમથી પ્રચાર કરવા માંગે છે. આ 3ડીના માધ્યમથી એક સાથે ચાર વ્યક્તિ સ્ક્રીન પર દેખાઇ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
