જુઓ શાહિદ કપૂરે તેની અને મીરાંની લિપલોક તસ્વીર કરી શેર...
શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્ન થયા છે. આપણે બધાં જ જાણીએ છે કે શાહિદના વર્ક કમીટમેન્ટસના કારણે તેઓ હનીમૂન પર નહોતા જઈ શક્યા. વેલ થોડા મોડા પણ હવે શાહિદ અને મીરા હનીમૂન માટે લંડન ગયા હતા. આ દરમ્યાન શાહિદે Instagram અને ફેસબુક પર કેટલીક હનીમૂન તસવીરની સેલ્ફી શેર કરી હતી.
પરંતુ હાલમાં જ તેમના લગ્નને 1 વર્ષ પૂરું થયું તે સમયે શાહિદ કપૂરે તેની અને મીરાં રાજપૂત ની લિપલોક તસ્વીર શેર કરી છે. આ વર્ષ બંને કપલ માટે ખૂબ જ ખાસ પણ છે કારણકે આ વર્ષે તેઓ પોતાનું એક બાળક પણ ઈચ્છે છે.
આ તસવીરોમાં જોઈ શકાય છે કે શાહિદ અને મીરા એકબીજાના પ્રેમમાં કેટલા ખુશ છે. વેલ શાહિદ કપૂર અને મીરાના લગ્ન દિલ્હીમાં 7 જૂલાઈએ થયા હતા જેમાં ફેમેલી મેમ્બર્સ જ હાજર રહ્યાં હતા, ત્યારબાદ એક ગ્રાન્ડ રીસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાહિદ કપૂર ઝલક દીખલા જામાં બીઝી હતો તેથી તેઓ હનીમૂન પર નહોતા જઈ શક્યા.
તો જુઓ શાહિદ અને મીરાં ની કેટલીક ખાસ તસવીરો...

શાહિદ અને મીરાંની કેટલીક ખાસ તસવીરો
લગ્નના 1 વર્ષ પુરા થતા તેમને પોતાના લિપલોક તસ્વીર કરી શેર.

જુઓ શાહિદ અને મીરાંની કેટલીક ખાસ તસવીરો
શાહિદ અને મીરાની હનીમૂન સેલ્ફી.

જુઓ શાહિદ અને મીરાંની કેટલીક ખાસ તસવીરો
બન્નેની સાથે જોનાર લોકો બસ એક જ વાત કહી રહ્યા હતા કે શાહિદ અને મીરા મેડ ફોર ઇચઅધર છે.

જુઓ શાહિદ અને મીરાંની કેટલીક ખાસ તસવીરો
બન્નેની જોરદાર કેમેસ્ટ્રી દેખતા જ બને છે.

જુઓ શાહિદ અને મીરાંની કેટલીક ખાસ તસવીરો
મુંબઇમાં મીરા રાજપૂત અને શાહિદ કપૂર ક્યાંક બહાર ફરવા નીકળ્યા.

જુઓ શાહિદ અને મીરાંની કેટલીક ખાસ તસવીરો
શાહિદ અને મીરાંની આલિયા ભટ્ટ સાથે એક સુંદર સેલ્ફી

જુઓ શાહિદ અને મીરાંની કેટલીક ખાસ તસવીરો
શાહિદ પર ચડ્યો સેલ્ફી ફીવર

જુઓ શાહિદ અને મીરાંની કેટલીક ખાસ તસવીરો
શાહિદ અને મીરાંની પાપા પંકજ કપૂર સાથેની એક ક્યૂટ સેલ્ફી

જુઓ શાહિદ અને મીરાંની કેટલીક ખાસ તસવીરો
શાહિદની સુંદર પત્ની મીરા રાજપૂતની તસવીર

જુઓ શાહિદ અને મીરાંની કેટલીક ખાસ તસવીરો
રિસેપ્શનમાં બીગ બી ઉપસ્થિત રહ્યાં હતા. એક તસવીરમાં મીરા રાજપૂત, શાહિદ કપૂર અને બીગ બીને નિહાળી શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
