HNY : દીપિકા સાથે ત્રીજી બ્લૉકબસ્ટર આપવા તૈયાર છે શાહરુખ, જુઓ 12 Funky Looks
મુંબઈ, 19 ઑગસ્ટ : શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ સાથે ફરી રજત પટલે આવી રહ્યાં છે. આ જોડી પોતાની ત્રીજી બ્લૉકબસ્ટર ફિલ્મ આપવા માટે તૈયાર છે.
શાહરુખ ખાન 7 વર્ષના લાંબા ગાળા બાદ ફરાહ ખાન સાથે ફિલ્મ કરતા ગૌરવ અનુભવે છે. દીપિકા પાદુકોણે માટે હૅપ્પી ન્યુ ઈયર જ ડેબ્યુ ફિલ્મ બની હોત, પરંતુ તે વખતે ફરાહ ખાનનો આ પ્રોજેક્ટ સમ્પૂર્ણપણે તૈયાર નહોતો થયો.
હૅપ્પી ન્યુ ઈયર બૉલીવુડ એક્શન-ડ્રામા ફિલ્મ છે કે જેનું દિગ્દર્શન ફરાહ ખાને કર્યુ છે. રેડ ચિલીસ એંટરટેનમેંટના બૅનર હેઠળ ગૌરી ખાને ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મમાં શાહરુખ-દીપિકા ઉપરાંત અભિષેક બચ્ચન, બોમન ઈરાની, વિવાન ડિયાસ અને જૅકી શ્રૉફ પણ છે. ફિલ્મનું વિશ્વવ્યાપી વિતરણ યશ રાજ ફિલ્મ્સ કરશે.
ચાલો હાલ તો આપને બતાવીએ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના ટ્રેલરમાં જોવા મળેલા શાહરુખ ખાનના 12 Funky Looks :

Look 1
શાહરુખ ખાને આ વખતે નવો લુક ધર્યો છે કે જેમાં તેમના વાળે સોનેરી રેખા જોઈ શકાય છે.

Look 2
પૂર્વયોજિત ધાડ પાડવામાં મળેલી નિષ્ફળતા વ્યક્ત કરવા શાહરુખે આ ગંભીર લુક ધર્યો.

Look 3
શાહરુખ ખાન સહિતના કલાકારાઓએ સોનેરી કલરના ગળા સુધીના અને હાથને ઢાંકનાર કપડા પહેર્યા છે.

Look 4
આ ફંકી કલર્ડ આઉટફિટ્સમાં કૂલ જણાતાં શાહરુખ ખાન.

Look 5
ડાન્સ રિહર્સલ માટે લેગિંગ્સ પહેરતાં શાહરુખ.

Look 6
બૅલે નૃત્યના અભ્યાસ દરમિયાન ગુલાબી બૅલેરિના આઉટફિટમાં શાહરુખ ખૂબ જ આકર્ષક લાગે છે.

Look 7
આ ગુલાબી ટોપીમાં શાહરુખ ખાન ક્રૅઝી ફંકી દેખાય છે.

Look 8
ડિસ્કો દીવાને ટાઇપ આઉટફિટમાં શાહરુખ.

Look 9
શાહરુખ અને તેમની ટીમ લેધર આઉટફિટ્સમાં. તેઓ ચોક્કસ નૃત્ય મંડળીના સભ્યો જેવા દેખાય છે.

Look 10
આ મિશન ઇમપૉસિબલ લુકમાં શાહરુખ સો કૂલ જણાય છે. ફિલ્મમાં શાહરુખ ખાન કેટલાક હાઈ-ઑક્ટેન સ્ટંટ્સ કરતાં દેખાશે.

Look 11
શાહરુખે હૅપ્પી ન્યુ ઈયરમાં બ્લોન્ડ (ગોરાનો) લુક પણ ધર્યો છે. તેઓ કોઇક વિદેશી જેવા જણાય છે.

Look 12
ફાઇનલી શિષ્ટ દેખાતાં શાહરુખ ખાન ચેન્નઈ એક્સપ્રેસ બાદ દીપિકા સાથે પોતાની વધુ એક બ્લૉકબસ્ટર ફિલ્મ આપવા તૈયાર છે.

આ પણ વાંચો
Candid Moments Of Deepika : અર્જુન પર નિગાહેં, રણવીર પર નિશાના!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
